Recent content

Type Title Author Comments Last updated
Book page ૭૩ વજીબાની વાત, ત્યાંથી મછીઆવ પધાર્યા, સ્ત્રીના સ્વભાવની વાત. swaminarayanworld 0 7 years 11 months ago
Book page ૭૨ ત્યાંથી પાછા મછીઆવ થઈ દદુકા, મછીઆવ, શિયાળ, રોઝકા, ગઢડા પધાર્યા, ત્યાં ફાગણ વદી ૩ ના રાજે શ્રીવાસુદેવનારાયણની મૂર્તિ પધરાવીને સારંગપુર પધાર્યા, ત્યાં ઝાંપડીની વાત, ત્યાંથી ડભાણ, ત્યાં સંતો ગોળા જમતા ત્યાંથી વિજાપુર પધાર્યા. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૭૧ ગોવિંદરામ વિશામણનો વેશ લઈને આવ્યો, ને ધુણ્યો, વાંકાનેરના જીવરામવિપ્રને મદદ કરી, ૧૮૭૬ ના ફૂલડોળની લીલા મછીયાવ કરી અમદાવાદ પધાર્યા. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૭૦ બાપુજીભાઈનાં દીકરીએ ટાઢા પાણીથી સ્નાન ન કરવા વિનવ્યા ને રસોઈ જમ્યા, ને પીરસ્યું, પરગામના હરિભક્તોએ રસોઈ આપી. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૯ ગઢડા પધાર્યા, ૧૮૬૭ ની હુતાશની મછીયાવ કરી, ને દરેકનાં સીધાં લીધાં ને દીધાં, કોરા માટલામાં ઠારવેલા પાણીથી સ્નાન કરવા માંડયું, બાપુભાઈની રસોઈ સ્વીકારી. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૮ ત્યાંથી વડતાલ પધાર્યા ત્યાંથી પાછા ગઢડા, ત્યાંથી જેતલપુર, વડતાલ, ઉધના, ધરમપુર પધાર્યા, ત્યાંથી વાસંદા, ધરમપુર , ઝડેશ્વર, બામણગામ, વડતાલ, વડથલ, ગઢડા થઈ પાછા વડતાલ પધારી ફૂલડોળનો ઉત્સવ કર્યો, ત્યાંથી કારીયાણી, ગઢડા, વડતાલ, જેતલપુર ગઢડા, જયતલપુર પધાર્યા, swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૭ ત્યાંથી ગઢડા, કારીયાણી, પંચાળા, માણાવદર, ગઢડા, મછીયાવ, વડતાલ, ગઢડા, ઉમરેઠ, નાગડકા, બોટાદ, ગઢડા ત્યાં સંતોને ખૂબ જમાડ્યા, ત્યાંથી વડતાલમાં અન્નકૂટનો ઉત્સવ કરી ગઢડા પધાર્યા. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૬ ત્યાંથી ધમડકા, ભચાઉ આવ્યા, નિર્વાસનિક થવાની વાત, જગજીવનની આડેડાઈના કારણે મૃત્યુ, ત્યાંથી વાંઢીયા, માળીયા, પીપલીયા, હાલાર, પંચાળા, કરીઆણા, સુખપુર, સારંગપુર, બુધેજ, વઉઠા, વારસિંહ, ડભાણ, બોચાસણ, શેરડી, એકલબારા, સરસવાણી, બામણગામ, વડતાલ, ઉમરેઠ, ડડુસર, કઠલાલ swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૫ હિંસામય યજ્ઞનો નિષેધ વર્ણન, ત્યાંથી સુખપર, માનકૂવા, નારાયણપુર, બળદીયા થઈ ભુજ આવ્યા. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૪ ત્યાંથી તેરા થઈ કાળાતળાવ, માનકૂવા થઈ ભુજ આવ્યા, શ્રીજીએ જન્મ દિવસ ઉજવ્યો, જગજીવને હીંસક યજ્ઞ કર્યો, મહારાજે શિખામણ આપી, તે ન માની, અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૩ કેરીઓ વહેંચી ત્યાંથી માનકૂવા પધાર્યા, અદાભાઈએ ઘોડી લેવાની વાત કહી, મહારાજે ના પાડી, ત્યાંથી ભુજ પધાર્યા, જીવ સંત અને હરિભક્તનો અવગુણ લે તો અમાવાસ્યના ચંદ્ર જેવો ઉતરી તે ઉપર ઋષિને શ્વાનની વાત, સુરજબાને ઘેર ફુલડોલ કર્યોને માનકૂવા પધાર્યા. swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૨ ત્યાંથી ઉમરઠે , જેતલપરુ , ચલોડાથી પાછા જેતલપુર પધાર્યા, ત્યાં ભાઉની સવારી આવી હતી, તે વાત કહી ખેડા કલેકટરને મળ્યા, ને ડભાણ પધાર્યા, ત્યાંથી, બુધેજ, માળીયા, આધોઈ, કંથકોટ પધાર્યા, ત્યાં ગૌભંગની વાત રાજાને કહી, ત્યાંથી ચોબારી, ધમડકા, દુધઈ, ચાંદ્રાણી ખોખરા swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૧ તેરામાં આત્માનંદ સ્વામી ઉદેપુર ગયા હતા તે વાત. ત્યાં પ્રાગજીની સ્ત્રીને સમાધીમાંથા જગાડી, માંડવી થઈ પંચાળા, અગતરાઈ, જુનાગઢ, જેતપુર, ગોંડલ, સરધાર, કોટડા, કરીયાણા, ગઢડા, ઝીંઝીવદર, સાળંગપુર, અડવાળ, બરોલ, જવારજ, સીમેજ, ધોળકા, જેતલપુર, ડભાણ, નડીયાદ, માણાવદર swaminarayanworld 0 8 years 1 month ago
Book page ૬૦ માળીયાનું રણ ઓળંગી આધોઈ આવ્યા, ત્યાંથી ખોખરા, ભુજ, કાળાતળાવ ત્યાં પાણીનું દુઃખ ટાળ્યું, દશહજાર જીવનું કલ્યાણ કરવાનો સંતોને નિયમ લેવડાવ્યો, કથામાં ઉંઘવું નહીં તે વાર્તા ત્યાંથી તેરા ગયા, સાધુને ઝોળી માગવાની વાત, કાળાતળાવ, ગઢપુર, કારીયાણી આવ્યા swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૫૯ ત્યાંથી કાળાતળાવ ગયા, ઉંદરથી બીન્યાં તે જમ આવશે ત્યારે કેમ કરશો તે વાત, ત્યાંથી માંડવી દહીંસરાથી ભુજ પધાર્યા, ત્યાંથી માનકૂવા, માંડવી, સાંધણ, તેરા ને ભુજ આવ્યા, જગજીવનની વાત, ભચાઉ, વાંઢીયા, માળીયા, પીપળીયા, વણથલી, ભાયાવદર, માણાવદર થઈ પંચાળા આવ્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૫૮ ભુજથી માનકૂવા પધાર્યા, પાછા ભુજ આવ્યા, જીવનું રૂપ કહ્યું. ધ્યાન કોનું કરવું તથા પોતાના સ્વરૂપનો નિશ્ચય કહ્યો, માનકૂવા વિથોણ થઈ તેરા આવ્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૫૭ આધોઈથી માળીયા, ખાખરેચી, વાંટાવદર, રાયસંગપુર, હળવદ, ધ્રાંગધ્રા, મેથાણ, ખેરવા, રામગીરી, વાઢું, દદુકા, મચ્છીઆવ, ભાત, જેતલપુર, ડભાણ, ઘોડાસર, હથરોલી, ડભાણ, ચલોડા, કાણોતર, બરોલ, અડવાલ, સારંગપુર, ગઢપુર, કોટડા, ગોંડલ, કાળાવડ, ભાદરા, જોડીયા, બાલંભા, આમરણ swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૫૬ રામપુરમાં કથાની સમાપ્તી કરીને આંસબીયા થઈ કોડાઈ થઈ માંડવી બંદર આવ્યા, ત્યાંથી કાળાતળાવ, તેરા ,પધાર્યા, ત્યાં સંતદાસજીને સમાધી કરાવી, ત્યાંથી ભુજ થઈને ગુજરાત પધાર્યા, ત્યાંથી પાછા ભુજ આવ્યા, ત્યાંથી માનકૂવા થઈ તેરામાં સંતદાસજી ચાર્યમાં દટાયેલા રહેલા swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૫૪ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૪: ભગવાનનું અન્યથા કર્તાપણું ભગવાનનું પ્રકાશને પ્રકટ કરવાપણું. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૫૫ પુરુષોત્તમગીતા અધ્યાય ૧પઃ બુદ્ધિ, ઈન્દ્રિય, મન, પ્રાણ, ભગવાન જીવને આપે છે. મુક્તને અંતર્યામી કરે છે તથા પોતાનો મહિમા કહ્યો, પુરુષોત્તમગીતા સમાપ્ત. swaminarayanworld 0 8 years 5 months ago
Page પુલ્હાશ્રમ - FLYER swaminarayanworld 0 8 years 6 months ago
Book page ૫૩ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૩: ભગવાનના સ્વરૂપનો મહિમા અધિક કહ્યો. swaminarayanworld 0 8 years 6 months ago
Book page ૫૨ પુરુષોત્તમગીતા અધ્યાય ૧રઃ નિષ્કામભક્તનાં લક્ષણ, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભક્તિના ભેદો. swaminarayanworld 0 8 years 6 months ago
Book page ૫૧ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૧: ધનવાન ગૃહસ્થાશ્રમી મંદિર કરાવે તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરાવે તથા મક્તિમાં વિઘ્ન કરે તે સ્વભાવ સંબધીનો ત્યાગ કરે. swaminarayanworld 0 8 years 6 months ago
Book page ૫૦ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૦: ભક્તિનું રૂપ તથા જન્મોત્સવ તથા એકાદશીના ઉત્સવો કહ્યા. swaminarayanworld 0 8 years 6 months ago