રામકૃષ્ણ ! ગોવિન્દ ! જય જય ગોવિન્દ ! ?

Submitted by swaminarayanworld on Mon, 23/11/2015 - 8:41pm

રામકૃષ્ણ ! ગોવિન્દ ! જય જય ગોવિન્દ !

હરે રામ ! ગોવિન્દ ! જય જય ગોવિન્દ !

નારાયણ ! હરે ! શ્રીમન્નારાયણ ! હરે !

શ્રીમન્નારાયણ હરે ! શ્રીમન્નારાયણ ! હરે !

કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ ! હરે !

જય જય કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે !

વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે !

જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે !

વાસુદેવ ગોવિન્દ જય જય વાસુદેવ ગોવિન્દ !

જય જય વાસુદેવ ગોવિન્દ જય જય વાસુદેવ ગોવિન્દ

રાધે ગોવિન્દ, જય રાધે ગોવિન્દ (૨)

વૃન્દાવનચન્દ જય રાધે ગોવિન્દ (૨)

માધવ મુકુંદ જય માધવ મુકુન્દ (૨)

આનંદકન્દ જય માધવ મુકુન્દ

સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ !

સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ!

 

Facebook Comments