આજ અનુપમ દિવસ, સખીરી વસંત પંચમી આઈ,

Submitted by swaminarayanworld on Wed, 16/03/2011 - 8:07pm

 

આજ અનુપમ દિવસ, સખીરી વસંત પંચમી આઈ,

પ્રેમમગનહોઈ પ્રભુ સંગ, ખેલે બહુવિધિ રંગ બનાઈ ... આજ ૧

ચુવા ચંદન અબીર અરગજા, કેસર ગાગર ઘોરી,

સબહી સંગ લેઉ વ્રજ વનિતા, ભર ગુલાલકી ઝોરી ... આજ ૨

ભૂષન વસન સુરંગી પહીરો, પ્રેમસે લ્યો પીચકારી,

શ્વેત વસ્ત્ર સબ ધારી શ્યામરો, ખેલનકું ભયે ત્યારી ... આજ 3

રસિકરાય સંગ ફાગ ખેલી કે, તનમન અરપન કીજે,

મુક્તાનંદકે નાથકુ ઉર ધરી, જનમ સુફલ કરી લીજે ... આજ ૪

Facebook Comments