highlights banner
🎶♫🎧 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶♫🎧
કીર્તન
શ્રીજીમહારાજની આજ્ઞાથી કવિવર સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્. પ્રેમાનંદ સ્વામી, સદ્. નિષ્કુળાનંદ સ્વામી, સદ્. મંજુકેશાનંદ સ્વામી, સદ્. ભૂમાનંદ સ્વામી અને સદ્. કૃષ્ણાનંદ સ્વામી જેવા સમર્થ અષ્ટ સંતોએ જુદા જુદા રાગોમાં અદભુત કીર્તન સાહિત્ય રચી સંપ્રદાયની સેવામાં મૂકયાં છે, જેનું ઋણ કદિ ચુકવી શકાયતેમ નથી,તેમ છતાં આપણે એ કીર્તનો યાદ કરી પ્રેરણા મેળવીએ તો આપણે એમની સેવા કરી ગણાશે.
[શ્રી કીર્તનરત્નાવલી - પ્રકાશક શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ માંથી સાભાર ]