રાગ : ધનાશ્રી
પ્રગટે શ્રીહરિકૃષ્ણ અવતારી; પ્રગ. ટેક.
પ્રગટ પ્રતાપ છાયો ત્રિભોવન મેં, ગાવત અજ ત્રિપુરારિ૧. પ્રગટે. ૧
જેહી પ્રતાપ અવિલોકી કંપે અરિ૨, કામ લોભાદિક ભારી;
મહા બલવાન નિર્બલ ભયે જેહી ડર, નમત ચરન શિર ધારી. પ્રગટે. ૨
જાકો નામ સૂનત યમ કિંકર૩, ભાજત ત્રાહી પુકારી;
પ્રેમાનંદ કહે સ્વામિનારાયણ, નિર્ભે જપત નર નારી. પ્રગટે. ૩
--------------------------------------------------------------
૧. શિવજી ૨. શત્રુ ૩. યમના દૂત
Disqus
Facebook Comments