યાજ્ઞવલ્કય સ્મૃતિ

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 6:57pm

યાજ્ઞવલ્કય સ્મૃતિ - શિક્ષાપત્રી  શ્ર્લોક - ૯૫

કુલ ૩ અધ્યાય - ૧૦૦૩ શ્લોક - અનુષ્ટુપ છંદ મિતાક્ષરા ટીકા હિંદુ ધર્મશાસ્ત્રનાં વિષયમાં ભારતીય ન્યાયાલયોમાં પ્રમાણ માનવામાં આવે છે.

૧. આચારાધ્યાય ( ૧૩ પ્રકરણ )

 

૨. વ્યવહારધ્યાય ( ૨૫ પ્રકરણ )

 સાધારાવ્યવહાર માતૃકાપ્રકરણમ્ - ઋણાદાનપ્રકરણમ્ - ઉપનિધિપ્રકરણમ્ -સાક્ષીપ્રકરણમ્ - લેખ્યપ્રકરણમ્ - દિવ્યપ્રકરણમ્ -દાયવિભાગપ્રકરણમ્ -સીમાવિવાદપ્રકરણમ્ -સ્વામિપાલવિવાદપ્રકરણમ્ - અસ્વામિવિક્રયપ્રકરણમ્ - દત્તાપ્રદાનિકપ્રકરણમ્ - ક્રીતાનુશયપ્રકરણમ્ - અભ્યુપેત્યાશુશ્રૂષાપ્રકરણમ્ - સંવિધ્યતિક્રમપ્રકરણમ્ -વેતનાદાનપ્રકરણમ્ - દ્યૂતસમાહ્વયપ્રકરણમ્ -વાક્પારુષ્યપ્રકરણમ્ - દણ્ડપારુષ્યપ્રકરણમ્ -સાહસપ્રકરણમ્ - નિર્ણેજકાદિ-દણ્ડપ્રકરણમ્ - વિક્રીયાસમ્પ્રદાનપ્રકરણમ્ - સમ્ભૂયસમુત્થાનપ્રકરણમ્ - સ્તેયપ્રકરણમ્ - સ્ત્રીસંગ્રહણપ્રકરણમ્ - પ્રકીર્ણકપ્રકરણમ્ 

૩. પ્રાયશ્ચિતધ્યાય ( ૬ પ્રકરણ )

શૌચપ્રકરણમ્ - આપધર્મપ્રકરણમ્ - વાનપ્રસ્થપ્રકરણમ્ - યતિ-ધર્મપ્રકરણમ્ - પ્રાયશ્ચિતપ્રકરણમ્ - પ્રકીર્ણ-પ્રાયશ્ચિતાનિ