ધામ બડા અતિ ભારી છપૈયા, ધામ બડા અતિ ભારી (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:45pm

રાગ હોરી

પદ - ૧

ધામ બડા અતિ ભારી છપૈયા, ધામ બડા અતિ ભારી;

હરિજનકું સુખકારી. છપૈયા.

એહી છપૈયામે સંત બસત હે, ત્યાગી સબે ધન નારી. છપૈયા. ૧

એહી છપૈયામે મંદિર સોહે, સુંદર સોહે ફુલ બારી. છપૈયા. ૨

રતન સિંહાસન શ્યામ બિરાજે, નીરખી મોહે નરનારી. છપૈયા. ૩

શ્યામકી શોભા કહા મુખ બરનું, કોટી મદન બલહારી. છપૈયા. ૪

ઘંટા ઘરી બાજે શરણાઈ, સંત બજાવે તારી. છપૈયા. ૫

ઝાંઝ મૃદંગ ઢોલ ડફ બાજે, ઘુઘરુ ઘમઘમે ભારી. છપૈયા. ૬

સબ મીલી જય જય બાની બોલે, નાચત થેઈ થેઈ કારી. છપૈયા. ૭

બદ્રિનાથ શ્યામ છબી ઊપર, તન મન ધન બલહારી. છપૈયા. ૮

 

પદ - ૨

જન્મ સુફળ હોઈ જાવે, છપૈયામે.

જન્મ સુફળ હોઈ જાવે, ફિર ભવમે નહિ આવે. છપૈયા૦

છપૈયાકો મહિમા કહા કહી બરનું, શેષજી પાર ન પાવે. છપૈયા. ૧

છપૈયાકી ધુરીમે જે જન લોટત, પાતક સબ જરી જાવે. છપૈયા. ૨

ધન્ય ધન્ય ધુરી છપૈયા કેરી, બ્રહ્માજી શિશ ચડાવે. છપૈયા. ૩

છપૈયા કે ચૌફીર ફીરી પ્રક્રમા, જન્મ મરણ મીટી જાવે. છપૈયા. ૪

બહુત જનમકે પૂન્ય જબ જાગે, તબસો છપૈયા પાવે. છપૈયા. ૫

મઘવા માન તજી હરિ આગે, કર જોડી યું કહાવે. છપૈયા. ૬

ઈંદ્રાસન તુમ ઓરકું દેહો, હમકો છપૈયા ભાવે. છપૈયા. ૭

બદ્રિનાથ શ્યામ છબી ઊપર, બારબાર બલ જાવે. છપૈયા. ૮

 

પદ - ૩

નારાયનસર નહાવો છપૈયામેં, નારાયનસર નહાવો

હરખી હરિગુણ ગાવો. છપૈયા.

ચૌઘટ ઘાટ મનીમય બાંધે, બુરજ બાંધે મન ભાવો. છપૈયા. ૧

બહુત ભાતકે કમળ ખીલે હે, ભમરા કરે ગુંજાવો. છપૈયા. ૨

નાવ નવિન બહુત બિચ ઘુમે, હંસ બસે હરખાવો. છપૈયા. ૩

નારાયનસર મહિમા ભારી, શેષજી કહી ન શકાવો. છપૈ. ૪

જે જન મંજન પાન કરે તહાં, ચારી પદારથ પાવો. છપૈયા. ૫

નહાન કરી ઘનશ્યામ સંભારો, મીટી જાવે જમ દાવો. છપૈ. ૬

નારાયનસર નહાન કરીકે, લેહું અલૌકિક લાવો. છપૈયા. ૭

બદ્રિનાથ કહે તેહિ ભીતર, અડસઠ તિરથ પાવો. છપૈયા. ૮

 

પદ - ૪

હરિ ભજન કરો ભાઈ, સબે તુમ હરિ ભજન કરો ભાઈ;

શ્યામ સદા સુખદાઈ. સબે.

દેવનકું દૂર્લભ યા નરતનું, ફીરી ફીરી નહિ પાઈ. સબે. ૧

માતપિતા બંધુ સુત મેહેરી, એકો સંગે નહિ આઈ. સબે. ૨

મેડી મંદિર માલ ખજીના, છોડી અકેલા જાઈ. સબે. ૩

રાય રંક કોઈ રહત ન પાવે, દેખો વિચાર લાઈ. સબે. ૪

બાલપન સબ ખેલમે ખોયા, જોબન ખોયા ઘરમાંહી. સબે. ૫

સત્પુરૂષકે ચરનકું સેવો, કુકરમ દેહો બહાઈ. સબે. ૬

ગોવિંદકે ગુન ગાન કરો તુમ, રામચરણ ચિત્ત લાઈ, સબે. ૭

બદ્રિનાથ કહે શ્યામ ભજન બિના, જીવ જમપુરી જાઈ, સબે. ૮

Facebook Comments