રાગ કેરબા
પદ - ૧
છપૈયા સોહત હે જયાં શ્યામ લિયે અવતાર. છપૈયા.
અખીલ લોક પતિ શામસો આયે, ધરમદેવ કે દ્વાર. છપૈયા. ૧
તાલ મૃદંગ શંખ શરનાઈ, દૂંદૂભી બાજે અપાર. છપૈયા. ૨
ભવ બ્રહ્મા સનકાદિક આયે, ગાવત ગુન કરી પ્યાર. છપૈયા. ૩
નારદ નાચત બેન્ડ બજાવત, જય જય કરત ઊચ્ચાર. છપૈયા. ૪
બદ્રિનાથ કહે કહા બરનું, શેષ ન પાવે પાર. છપૈયા. ૫
પદ - ૨
છપૈયે ખેલત હે ઘનશ્યામ, સખા સંગ ખ્યાલ. છપૈયે.
ઠુમક ઠુમક પગ નેપુર બાજે, ચલત હે સુંદર ચાલ. છપૈયે. ૧
દોરી દોરી જાવત મુખ મુસકાવત, ઝલકત ભાલ વિશાલ. છપૈયે. ૨
કાહુકે ઘરહુમે લુકી લુકી પેઠત, ગોરસ ખાત ગોપાળ. છપૈયે. ૩
માતુ પ્રેમવતી પ્રિત કરીકે, ગોદ ખેલાવત લાલ. છપૈયે. ૪
બદ્રિનાથ કે બસો મેરે અંતર, ભક્તિ ઘરમકે બાલ. છપૈયે. ૫
પદ - ૩
સમરો સ્વામિનકું દુનિયામેં, રેના દિન દોય. સમરો.
દેવનકું દૂર્લભ યા નરતનું, કાહે નાખત હો ખોય. સમરો. ૧
ધામ ધરા ધન માલ ખજીના, કામ ન આવે કોય. સમરો. ૨
માતપિતા બંધુ સુત મહેરી, સ્વારથ તાકત સોય. સમરો. ૩
કપટ કરી કરી ધનકું બટોરત, પરત્રિયામે રહે મોય. સમરો. ૪
બદ્રિનાથકે શ્યામ ભજન બિના, ભવજળ તરે ન કોય. સમરો. ૫
પદ - ૪
ખાલી કાહે ખુવો હરિ, ભજન બિના અવતાર. ખાલી.
ધરમરાજ જબ લેખાઓ માગે, તબહી હોવેગો વિચાર. ખાલી. ૧
કાટી કાટી જમ માંસકું ખાવે, તબહી કરેગો પોકાર. ખાલી. ૨
ઠગી ઠગી લાયો હિલ મિલ ખાયો, જનમ ગુમાયો ગમાર. ખાલી.૩
જોરસે જમડા મુદ્ગર મારત, દેવત અંગકું જાર. ખાલી. ૪
બદ્રિનાથકે શ્યામકું સમરી, તુરત હોવે ભવપાર. ખાલી. ૫