Recent content

Type Title Author Comments Last updated
Book page ૨૪ માંડવીથી ગોતરકા, સાંતલપુર, આડેસર થઈ રાપર પધાર્યા, ત્યાંથી આધોઈ પધાર્યા ત્યાં રાયધણજીને અપાર બળ દેખાડ્યું, કંથકોટ થઈ ભચાઉ પધાર્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૨૩ માંડવીમાં ખૈયાને જલેબી આપી તથા ચમત્કાર બતાવ્યા ને બે માસ રહ્યા અને જોડીયે પધાર્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૨૨ અંજાર થઈ ત્યાંથી ભુજનગર પધાર્યા, અંજારથી પત્ર લખ્યો જે, અમારાં દર્શન સિધ્ધપુર થશે, માંડવીના ખૈયા ખત્રીની વાત, ભુજથી માનકૂવા, દેશલપુર, મંજલ, કાદીયા, રસલીયા, તેરા, માંડવી પધાર્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૨૧ ભુજમાં ફુલડોળનો ઉત્સવ કર્યો, પ્રાગજીદવે વગેરેએ મહારાજની પૂજા કરી. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૨૦ મહારાજ જોડીયા બંદર થઈ અંજાર થઈ ભુજ પધાર્યા, ત્યાં કીર્તન ઉત્સવ થયો. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૯ જેઠી વાલજી વગેરેને નિર્માની બનાવ્યા, હીરજીએ સુંદરજીભાઈને સાધુ થવાની ના કહી, મહારાજ ભુજથી સોરઠ પધાર્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૮ ભુજમાં ઘણીક વાતો કરી તથા પાકશાળામાં બે સ્વરૂપે દર્શને આપ્યાં તથા અન્નકૂટનો ઉત્સવ કર્યો. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૭ ભુજમાં અન્નકૂટની સામગ્રી તૈયાર થઈ અને વિદ્વાનોને ચમત્કાર બતાવ્યો. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૬ ભુજ પધાર્યા, લાધીબાઈની વાત, તેમણે યોજેલ અન્નકૂટની કંકોતરીઓ લખી. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૫ ભાડઈના લુહાણાની વાત, ત્યાંથી ધણોઈ થઈ પુનડીમાં આત્માનંદ સ્વામીને કાઠીયાવાડી રોટલો જમાડ્યો, મનનો વિશ્વાસ ન કરવા વિશે, ત્યાંથી દહીંસરા થઈ ગોડપર થઈ માનકૂવા આવ્યા, ત્યાં ભગવાનના વચનનો મહીમા કહ્યો. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૪ ત્યાંથી ગુજરાતમાં ફરીને ગઢડામાં વાસુદેવનારાયણની મૂર્તિ પધરાવી, ત્યાંથી ભાદરે થઈ જોડીયા, માંડવી, ડોણ થઈ માંડવી આવ્યા, ત્યાં સિંધના વેદાંતીયે પ્રશ્નો પૂછ્યા, ત્યાંથી ભાડઈ આવ્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૩ માનકૂવે પધાર્યા, ત્યાંથી કંડરાઈ તલાવડી થઈ કેરે થઈ બળદીયે પધાર્યા, ત્યાંથી માનકૂવા મહીદાસની વાડીએ કૂવા ઉપર મઠની ખીચડી જમ્યા, નદાસણના કણબી ભુલાભાઈને માર્ગ બતાવ્યો, ભુજ નગરમાં પધાર્યા ત્યાંથી માનકૂવે, મલ્લકુસ્તી જોઈ swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧ર રસ્તામાં બધાને સુખડી ખવડાવી, ખાખી બાવાઓ જમ્યા નહીં તે સંતો હરિ-ભક્તોને જમાડ્યું. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૧ બ્રાહ્મણ ડાહીબાઈના પતિનો વહેમ ને મંત્ર-જંત્ર કાઢ્યો ને આશ્રિત કર્યો, કેશવજીએ જમાડ્યા, દેવો દર્શને આવ્યા, સંતોને ભોજનમાં જળનાખવાની ના કહી, નાથા સુતારની દીકરી દેવબાઈને સમજાવી સાસરે વળાવીને પોતે સાથે વિથોણ ગયા, માનકુવે પાછા આવ્યા. ભુજને માર્ગે ચાલ્યતાં swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧૦.માનકુવામાં ડાહીબાઈને ઘેર કાષ્ટનાં પુતળા જળમાં પધરાવ્યાં, ગંગાજી આણ્યાંને શ્રીજીને નવડાવ્યા, રવજીભાઈને ત્યાં જમ્યા, માનકુવે પધાર્યા, એક બાઈની રસોઈ ખુટાડી, ખેડૂની ખોટ ભાંગી, નાથા ગાંડાને સિધ્ધિ આપી, ભુજ પધાર્યા, સંતદાસજી ડૂબકી મારી ગયા, swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૯. માનકુવે પધાર્યા, કથા કરતાં બ્રાહ્મણ રિસાણો તે પ્રાગજીદવેને કથા વાંચવા રાખ્યા, છાના ઘેરથી ચાલી નીકળ્યા, કાળાતળાવ પધાર્યા, સમેજાને સમાધી. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૮. રણછોડભાઈ સુતારને આયુષ્ય આપ્યું, માનકુવે પધાર્યા, ત્યાંથી ભુજનગર પધાર્યા, સેજીબાઈ સત્સંગી થયાં, હીરજીભાઈના દીકરાને ચરણારવિંદ ચુસવા આપ્યાં, વઢવાણના બ્રાહ્મણ ગંગારામની વાત. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૭. મહારાજ ઘેર એકલા રહે તે ઠીક નહીં તેવો સંકલ્પ હીરજીભાઈને થયો, તલામોઢની વાત, બાળક કાનુડાની વાત, દિવાળીનો ઉત્સવ કરવા માટે પ્રાર્થના, મલ્લવિદ્યાનો દાવપેચ, જીવરામ સુતારનાં મા હરબાઈની વાત. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૬. વંગડીમાં ડુંગરજીને મરચાંનો ગ્રાસ આપ્યો, રસ્તામાં ઐશ્વર્ય બતાવ્યું, મેરાઈવાડીમાં થઈ તેરા, કાળાતળાવ, રામપર, દહીંસરા થઈ ભુજ આવ્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૫. લાધીબાઈ શ્રીજીને દર્શને, ત્યાં સમાધી થઈ, શ્રીજી મીંઢિયાવળ ખાતા, લીંબુ ચુસતા, માનકુવે પધાર્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૪. રામાનંદ સ્વામીના આશ્રમમાં ગયા, રામાનંદ સ્વામીનું આખ્યાન, નીલકંઠવર્ણી ને રામાનંદ સ્વામીનો મેળાપ, પછી પોતાની ધર્મધુરા નીલકંઠને સોંપી પોતે ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. કચ્છમાં સંપ્રદાયના પ્રચાર વિષેની વાત, શ્રીજી ભુજ પધાર્યા swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૩. અયોધ્યામાં મલ્લોને મહાત કર્યા, ભક્તિમાતાને ઉપદેશ, તમે નો મંદવાડ ને અંતર્ધાન થવું, ઘનશ્યામ નીલકંઠ વેશે ઘર છોડી ચાલી નીકળ્યા, ઉત્તર દીશે વર્ણિવેશે ચાલ્યા, મક્તનાથ, પુલહાશ્રમમાં તપ, ગોપાલયોગી પાસે રહ્યા, ત્યાંથી ફરતા લોજમાં આવ્યા. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૨. બાળચરિત્રો આંબલીનો ખાંપો વાગ્યો, ગાયો દોહરાવવી, રિસાયા, ચિભડાં નિંદવાં, રામપ્રતાપભાઈ સાથે હિન્દીપુરમાં ગયા અને ભાઈને મદદ કરી, મલ્લનો હાથ ભાંગ્યો. swaminarayanworld 0 8 years 5 months ago
Book page ૧. શ્રી પુરુષોત્તમનારાયણનો અવતાર લેવાનો સંકલ્પ અને જન્મ swaminarayanworld 0 8 years 5 months ago
Book page સદ્‌ગરુ સ્વામીશ્રી અચ્યુતદાસજીનું જીવન ચરિત્ર swaminarayanworld 0 8 years 5 months ago