મંગલ છાઇ રહ્યો ત્રિભુવન મેં (૧) ?

Submitted by swaminarayanworld on Thu, 14/04/2016 - 6:53pm

 

રાગ : કાનરો

મંગલ છાઇ રહ્યો ત્રિભુવન મેં, મંગલ.

મંગલમય જાયો સુત ભક્તિ, સુર નર મુનિ હરખે સબ મન મેં. મંગળ. ૧

મંગલ સુમન ઝરી સુર બરસત, મંગલ વાજે બજત હૈ ગગન મેં;

મંગલ ગાન કરત સુરવનિતા, પ્રેમમગન ફૂલી સબ તન મેં, મંગળ. ર

મંગલ વેદધ્વનિ દ્વિજ ઉચરત, મંગલ જશ બરનત છંદન મે;

મંગલ દાન દેત વૃષ સમરથ, મગન કિયે જાચક કંચન મેં. મંગળ. ૩

મંગલ બાલ શશી સમ મોહન, બઢત રેન દિન પલપલ છિન મે;

મંગલ છબી નીરખી મુક્તાનંદ, સફલ જન્મ ભયો ધન્ય ધન્ય મેં. મંગળ. ૪

-------------------------------------------------------------------------

૧. જનમ્યો, પ્રગટ થયો ૨. પુષ્પ, ફુલ ૩. ઝડી, ધોધ ૪. વર્ણન કરે છે ૫ માગણ, ભિખારી ૬. રાત્રિ ૭. ક્ષણ 

Facebook Comments