રાગ : રામકલી
શ્રીહરિ પલને ઝુલાવત મૈયા; શ્રીહરિ.
હરિગુન ગાવતી મોદ૧ બઢાવતી, કહતી ખમા સુખદૈયા. શ્રીહરિ. ૧
દે કજરા૨ પંકજ નૈન મેં, હસી હસી લેત બલૈયા૩ શ્રીહરિ. ૨
હેમજડિત કંટુલા૪ કેસરી નખ, રાજત રુચિર સુહૈયા. શ્રીહરિ. ૩
મુક્તાનંદ નીરખી શ્રીહરિમુખ, પ્રેમ પુલકી બલજૈયા. શ્રીહરિ. ૪
---------------------------------------------------------------------------------
૧. આનંદ ૨. કાજલ ૩. રક્ષા ઉતારવી, વારણા લેવા ૪. કંઠમાં પહેરવાનું આભુષણ
Disqus
Facebook Comments