સ્વામિનારાયણ ભજો, ભાઈ સદા સુખદાઈ. સ્વામિનારાયણ (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:52pm

રાગ ફગવા

પદ - ૧

સ્વામિનારાયણ ભજો, ભાઈ સદા સુખદાઈ. સ્વામિનારાયણ.

સ્વામિનારાયણ નામ મનોહર, જે જન નિશદિન ગાઈ;

તેહી કરમ મીટે દુઃખદાયક, સબ રિદ્ધિ સિદ્ધિ સુખ પાઈ. સ. ૧

ભૂત પ્રેત તેહી નીકટ ન આવે, જાવે સબહી છિપાઈ;

મંત્ર જંત્ર કછુ ટુના ન લાગત, જેહી સ્વામિનારાયણ ગાઈ. સ. ૨

રામ કૃષ્ણ જેહી નામ કહાવે, તેહી ધરે દેહ આઈ;

ગામ છપૈયા હે ધામ શિરોમણી, તહાં પ્રગટ ભયે સ્વામી જાઈ. સ.

ધર્મદેવકે આંગન આગે, બાજે વિવિધ વધાઈ;

વારવાર ઘનશ્યામ ચરણ પર, દાસ બદ્રિનાથ બલિ જાઈ. સ.

Facebook Comments