પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે, જાગો ગિરધારી (૪) ?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:25pm

 

રાગ : બિભાસ

 

પદ - ૧

પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે, જાગો ગિરધારી .. પ્રાતઃ

સખા સબ આયે દ્વાર, લે લે કર પુષ્પહાર;

કૃષ્ણ કહી ટેરનહે, મંડળી તુમારી .. પ્રાતઃ૦ ૧

સંગ લે પૂજાકો સાજ, ગ્વાલની આઇ મહારાજ;

સબહીકે હાથ સોહે, કંચનકી થારી .. પ્રાતઃ૦ ૨

સંગ લે સખી સમાજ, આઇ હે દરશન કાજ;

દ્વારપે ખડી હે, વૃષભાનકી દુલારી .. પ્રાતઃ૦ ૩

દરશકો દાન દીજે, નયનાં સુફલ કીજે;

મુક્તાનંદ વારવાર, જાત બલિહારી .. પ્રાતઃ૦ ૪

 

પદ - ૨

બંસરી બજૈયા કાન, મેરે ઘેર આયો. બંસરી૦ ટેક૦

ભુષન વસન ધારી, વેગે આવો ગીરધારી;

મોરલીમેં મીઠી મીઠી, રાગની સુનાયો. બંસરી૦ ૧

લગ્યો હે તુમારો ધ્યાન, ભઇ મેં તો એક તાન;

રસીક મોહન મોયે, કંઠસું લગાયો. બંસરી૦ ૨

તન કર્યો તુમ કાજ, છોડી સબ લોકલાજ;

અધર સુધારસ પ્યારે, પ્રેમ કરી પાયો. બંસરી૦ ૩

તુમહીસે પ્રીત જોડી, ઓર સબહીસે તોરી;

મુક્તાનંદ એહી માગે, નેહકું નીભાયો. બંસરી૦ ૪

 

પદ - ૩

છોડો મેરો ચીર શ્યામ, પ્રાત ભયો પ્યારે. છોડો૦ ટેક૦

ચીડીયા કરત સોર, હોત હે ઘંટા ઘોર;

નથનીકો મોતી ઠર્યો, હાર હું તુમારે. છોડો૦ ૧

મુખકો તંબોલ ગયો, દીપક સો ખીન્ન ભયો;

માનની મથન મઇ, પીયા મતવારે. છોડો૦ ૨

કુમુદની સંકુચાની, કમલીની બીકસાની;

તુમતો નીસંક સદા, નંદ કે દુલારી. છોડો૦ ૩

તુમહો જીવન પ્રાન, નિમખ ન છોડું ધ્યાન;

મુક્તાનંદ ગોપીકા યું, વચન ઉચારે. છોડો૦ ૪

 

પદ - ૪

આજકી શોભા શ્યામ, બરની ન જાવે. આજકી૦ ટેક૦

ભૂષન વસન શોભે, દેખ દેખ મન લોભે;

કુંડળકી જોત્ય શશી, સુરકું લજાવે. આજકી૦ ૧

સોહત હો ભીને વાન, બોલની અનંગ બાન;

ઉરપર પુષ્પ હાર, અધિક સોહાવે. આજકી૦ ૨

સુરવિનતા કે વૃંદ, નાચત અતિ આનંદ;

નારદ તુબરું ગાય, તવ ગુન ગાવે. આજકી૦ ૩

શ્યામ રે શોભા તુંમારી, સંતનકું સુખકારી;

મુક્તાનંદ એહી રૂપ, સદા ઉર ધ્યાવે. આજકી૦ ૪

 

Facebook Comments