ભજ મન ધર્મતનય નંદનંદ (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:07pm

 

રાગ : બિલાવર

 

પદ - ૧

ભજ મન ધર્મતનય નંદનંદ, ભજ૦

ભજત સબહી ભય ભર્મ નશાવત, ઉભય રૂપ એક આનંદકંદ. ભ૦ ૧

ઉત મુનિવર કે વૃંદ લિયે સંગ, ઇત સંગ લે ગોપિન કે વૃંદ;

ઉત તપરત સંયમ વ્રત સેવત, ઇત રસકેલિ કરત વૃજચંદ. ભ૦ ૨

ઉત તપફળ દેત કરત સબકો હિત, ઇત દે દરશ હરહિ ભવ ફંદ;

મુક્તાનંદ કે’ ઇષ્ટ એહી પ્રભુ, પ્રગટ રૂપ જો સબ જગવંદ. ભ૦ ૩

 

પદ - ૨

ધર્મતનય ભજ નંદકીશોર, ધર્મ૦

જનહિત જુગલ રૂપ ભએ મહા પ્રભુ, સુર મુનિવૃંદ જપત જેહિ ભોર; ધ૦ ૧

ઉત મુનિવૃંદ સહિત બદ્રિપતિ, ક્રોધસેં રહિત મદનમદ તોર;

ઇત વૃંદાવન નવલ વિહારી, ગાન તાન ગોપિન ચિત્તચોર. ધ૦ ૨

ઉત ઉપનિષદ વચન ઉચારત, ઇત મુખ બંશી કરત ઘનઘોર;

એહિ વિધિ પ્રગટ રૂપ કરૂણાનિધિ, મુક્ત લિયો હે ચરન ચિત્તચોર. ધ૦ ૩

 

પદ - ૩

ધર્મતનય સોઇ પ્રભુ નંદલાલ, ધર્મ૦

શ્રીનારાયણ કૃષ્ણ કહાયકેં, ગ્વાલન સંગ ખેલત ગોપાળ, ધર્મ૦ - ૧

ઉત તપ સાધત શિશ જટા ધારી, ઈત રાજત ધરી મુગટ વિશાળ;

ઉત વનકળ ધરી રખન બૃહદવ્રત, ઇત ધરી પીત વસન રસતાળ. ધર્મ૦ - ૨

ઉત ઇત કરતસો સબહિ ભક્તહિત, આપ અગુન સબ શુભ ગુન જાલ

મુક્તાનંદકે મન માનુષ્ય મધ્ય, સોઇ પ્રભુ રાજત રાજમહાલ. ધર્મ૦ - ૩

 

પદ - ૪

બદ્રિનાથ બને નંદકુમાર, બદ્રિ૦

સોઇ જુગજુગ શ્રુતિ ધર્મ સંત હિત, દુષ્ટ દલન પ્રગટત બહુવાર; બદ્રિ. ૧

ધર્મકી ગ્લાનિ હોત હે જબ જબ, તબ તબ ભૂપર ધરી અવતાર;

અનંત જીવ ઓધારન કારન, હરત સબહિ ભૂમંડળ ભાર. બદ્રિ. ૨

કળિ મધ્ય અધિક કૃપા કરી કેશવ, નિજ ભક્તનકે હરેઉ મદમાર;

સોઈ પ્રભુ સહજાનંદ વિરાજત, મુક્તાનંદકે પ્રાન આધાર. બદ્રિ. ૩

Facebook Comments