આરતી અખંડ પ્રગટ હરિરાયા, અકલ અપાર તુમારી માયા (૪)?

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 9:50pm

આરતી

 

પદ-૧

આરતી અખંડ પ્રગટ હરિરાયા, અકલ અપાર તુમારી માયા. આરતી૦૧

પરાપાર પુરુષોત્તમ સોઇ, ફિરત હો નાથ અભ્યાગત હોઇ.   આરતી૦ર

પ્રકૃતિ પુરુષ જગકરતા, સો તુમ હરિ બિચરત કછુ ડરતા.   આરતી૦૩

સબ જગ અન્ન જળ દેવનહારા, સો તુમ કૌ ઘર લેત આહારા.આરતી૦૪

રોમ કોટી બ્રહ્માંડ સમાઇ, સો તુમ નર તનુ ધરત ગુંસાઇ.   આરતી૦પ

અચળ અખંડ રહો વૃત્તિ મોરી, બ્રહ્માનંદ કહત કર જોરી.     આરતી૦૬

 

પદ-૨

આરતી કરહું પ્રગટ જગદેવા ; કઉ નહીં લહત તુમારો ભેવા. આરતી૦૧

નિગમ નેતિ કહી પાર ન પાઇ, નર તનુ ધારી ફિરત જગમાંઇ. આરતી૦ર

સબ ભીતર સબહીસે ન્યારા, પૂરન બ્રહ્મ અખંડ જન પ્યારા.  આરતી૦૩

દીનાનાથ દયા ઉર ધારે, અગણિત જન ભવ પાર ઉતારે.   આરતી૦૪

હો સબ નાથ અનાથસેં ભાસો, નિજ જન અંતર તેજ પ્રકાશો. આરતી૦પ

બ્રહ્માનંદ કહત શિર નામી, જય જય દેવ નિરંજન સ્વામી.  આરતી૦૬

 

પદ-૩

આરતી બદ્રીનાથ તુમારી, નરનારાયણ દઢ બરત ધારી... આરતી૦ ૧

અક્ષર પાર સદા અવિનાશી, નિજ જન કાજ ભયે બનવાસી... આરતી૦ ૨

અનંત કોટી બ્રહ્માંડ ધિરાજા, કરત હો તપ જીવન કે કાજા... આરતી૦ ૩

શરણાગત વત્સલ સુખકારી, ભવજલ પાર કીયેઉં નર નારી... આરતી૦ ૪

જુગ જુગ મૂર્તિ ધરતતુમ જાની, અસુર વિનાશન જન સુખ ધામી... આરતી૦ ૫

બ્રહ્માનંદ નમત પદ માથા, નેનન અગ્ર રહો નિત્ય નાથા... આરતી૦ ૬

 

પદ-૪

આરતી બદ્રીનાથકી કરીએ, મૂર્તિ મનોહર અંતર ધરીએ... આરતી૦ ૧

વદન કમલ છબી નૌતમ છાજે, મુનિજન મંડળ બીચ બીરાજે... આરતી૦ ૨

ભાલ તિલક ચંદન અતિ શોભે, દેખત સંતન કે મન લોભે... આરતી૦ ૩

મુક્ત વૃન્દ રાજત અરુ પાસા, મધ્ય રાજત હરિ અધિક પ્રકાશા... આરતી૦ ૪

જો જન ચાલી શરણાગત આવે, તિનકે સબ બિધિ તાપ મિટાવે... આરતી૦ ૫

મનુષ્યાકાર ઉદાર મુરારી,બ્રહ્માનંદ મુખ ઉપર વારી... આરતી૦ ૬

Facebook Comments