ઉપનામ - લાડુદાન, રંગદાસ, બ્રહ્માનંદ
જન્મ * 1772 અવસાન * 1832
કુટુમ્બ * માતા - લાલુબા; પિતા - શંભુદાન ગઢવી અભ્યાસ * પિંગળ અને અલંકારશાસ્ત્ર કાર્યક્ષેત્ર * રાજસ્થાનના શિરોહી રાજ્યમાં ચારણ કુટુંબમાં લાડુદાનજી તરીકે જન્મ * શિરોહીના રાજવીએ તેમને ભૂજ મોકલી કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રનો અભ્ય્યસ કરાવ્યો * 1804 - સ્વામી સહજાનંદજી સાથે મેળાપ. * સ્વામી સહજાનંદની પ્રેરણાથી લાડુદાનજીએ સંન્યાસ લીધો. સ્વામી બ્રહ્માનંદ બન્યા. * વડતાલનું વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિર સ્વામી બ્રહ્માનંદની દેખરેખમાં બંધાયું * જૂનાગઢ અને મૂળીના સ્વામિનારાયણ મંદિરો પણ તેમંની નિશ્રામાં બંધાયાં. * ગુજરાતી ભાષામાં 8000 જેટલા પદો તથા હિંદીમાં લાંબા કવિતોની રચના મુખ્ય રચનાઓ * કાવ્યરચનાઓ - પદો, ભજનો, કવિતો, આરતી, થાળ વગેરે * અનુવાદ - શિક્ષાપત્રીનો ગુજરાતી પદ્ય-અનુવાદ લાક્ષણિકતાઓ * પ્રેમલક્ષણા ભક્તિ નાં પદો * ભાષામાં હિંદી, ચારણી, કચ્છી અને તળપદી છટા * ગરબી, થાળ, ભજન પ્રકારના પદો * ઝૂલણા, કુંડળિયા, ચોપાઇ છંદ
Read - Brahmanand Swami (Biography) English | copy
શ્રી બ્રહ્મસંહિતા ( બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર) BrahmSanhita (Brahmanand Swami Biography) - in Gujarati Part-1
શ્રી બ્રહ્મસંહિતા ( બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર) BrahmSanhita (Brahmanand Swami Biography) - in Gujarati Part-2