ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ઈષ્ટ કરેલા આઠ સતશાસ્ત્રમાંથી એક એવું " શ્રીમદ્ ભગવદ્ ગીતા" એ મહાભારતના ભીષ્મપર્વનો એક ભાગ છે.
તેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા (અર્થ સહિત)
-: પ્રકાશક :- શ્રીસ્વામિનારાયણ મંદિર, ભુજ - કચ્છ. Shree Mad Bhagwad Gita (Gujarati) માંથી સાભાર