રાગ-વેરાવલ
પદ-૧
ધર્મ ઉતારત આરતી, બદ્રીપતિ કેરી,
માત અહિંસા પુત્રકો, હરખી મુખ હેરી...ધર્મ૦ ૧
નરનારાયણ નાથકી, છબી બરની ન જાઈ,
રત્ન સિંહાસન ઉપરી, રાજત દોઉ ભાઈ...ધર્મ૦ ૨
નંગ જડિત શુભ હેમકે, આભૂષણ શોભે,
અદભુત કાંતિ અંગકી, લખી મુનિ મન લોભે..ધર્મ૦ ૩
જામા સુંદર જરકસી, શિર પાઘ સમારી,
નવલ મનોહર નાથ પર, બ્રહ્માનંદ વારી...ધર્મ૦ ૪
પદ-૨
અખંડતુમારી આરતી, બદ્રીપતિ દેવા,
એક પગ ભર ઉભા કરે, સુર મુનિવર સેવા...અખંડ૦ ૧
અગ્રબત્તી કે ધૂપ અરુ, દીપક અજવાળે
નંદન વનકે ફુલકી, માળા ગળે ધારે...અખંડ૦ ૨
જરી બસ્ત્રકે ઉપરે, અત્તર છટાયે,
નૌતમ સુંદર પાઘમેં, તોરા લટકાયે...અખંડ૦ ૩
જય જય શબ્દ ઉચ્ચારહી, સબ મુનિકો સાથ,
બ્રહ્માનંદ કહે અંતરે, રહો નિશ દિન નાથ...અખંડ૦ ૪
પદ-૩
નરનારાયણ દેવકો, મહિમા અતિ ભારી
આય ઉતારત આરતી, બ્રહ્મા ત્રિપુરારિ...નર. ૧
પારિજાત પુષ્પ લે, સુરરાજ ચઢાવે
નૌતમ રંગ ઉમંગ સે, નારદ મુનિ ગાવે...નર. ૨
બાજત ચંગ મૃદંગ સ્વર, ધુનિ બંદે ઉચ્ચારી
સબ મીલ સાજ સમાજ લે, નામત સુર નારી...નર.૩
રૂપ મનોહર ભરાત દોઉ, રવિ તેજ કરોરી,
બ્રહ્માનંદ બરને કહા શોભા, અતિ મતિ થોરી...નર. ૪
પદ-૪
આરતી બદ્રીનાથકી, આદરસે કીજે,
નર નારાયણ દેવકે, ચરણું ચિત્ત દીજે...આરતી૦ ૧
પરાપાર પુરુષોત્તમ, મનુષ્યાકૃતિ ધારે,
અગણિત પ્રાકૃત નારીનર, ભવપાર ઉતારે..આરતી૦ ૨
શેષ સહસ્ર મુખ રાતદિન, જાકો જશ ગાવે,
સૌ પ્રભુ ધરી મૂર્તિ સુભગ, જન મોદ બઢાવે...આરતી૦ ૩
સુંદર હાસ વિલાસ મુખ, તન અધિક પ્રકાશા,
એહી છબી બ્રહ્માનંદકે, કરો અંતર વાસા...આરતી૦ ૪