પરિવર્તની જલઝીલણી એકાદશી ઉપવાસ, વામન જયંતી

Submitted by swaminarayanworld on Tue, 07/09/2010 - 6:50pm
પરિવર્તની જલઝીલણી એકાદશી ઉપવાસ, શ્રી હરિ ઠકોરજીને જલઝીલાવવા તથા શ્રી ગણપતીજી વિસર્જન વરઘોડો અમદાવાદ, મૂળી જેતલપુર ભુજ વડતાલ ગઢપુર સમૈયો   બારશ વ્રુધ્ધિ તિથિ છે શ્રવણોપવાસ વામન જયંતી બપોરે ૧૨ વાગે આરતી કરવી.