રાગ : ટોડી
પદ - ૧
છાંડીકે શ્રીકૃષ્ણ દેવ, ઓર કી જો કરું સેવ;
કાટી ડારો કર મેરો તીખી તરવારસે. છાંડીકે૦ ૧
ત્યાગી કે રસીક કહાન, ઔરકો જો ધરું ધ્યાન;
ચીર ડારો છાતી મેરી, કઠીન કુઠારસે. છાંડીકે૦ ૨
કૃષ્ણબિના અન્ય જેહી, ઇષ્ટ જાની નમું તેહી;
ફોર ડારો શીર મેરો, મુસળ પ્રહારસે. છાંડીકે૦ ૩
મુક્તાનંદ કહે મોયે, ઔર જો પ્રતીત હોય;
જાનીયો અધિક નીચ, શ્વપચ લબારસે. છાંડીકે૦ ૪
પદ - ૨
છાંડીકે શ્રી ઘનશ્યામ, ઓરકો જો જપું નામ;
કરલે કટારી મેરી, જીહ્વા કાટી ડારીયો. છાંડીકે૦ ૧
લોકનકી લાજ ડરું, જો ન ભક્તચિહ્ન ધરું;
પાવકકે મધ્ય મેરે, તનકું પ્રજારીયો. છાંડીકે૦ ૨
જીવીકા કો લોભ જાની, ભક્તિ કરું મેં છાની;
તેહી છીન તન મેરો, શૈલસેં પછારીયો. છાંડીકે૦ ૩
મુક્તાનંદ કહે તેરી, દૃઢતા જો ડગે મેરી;
શુળીયેં ચઢાઇ તીખે, તીરનસેં મારીયો. છાંડીકે૦ ૪
પદ - ૩
હોય મેં શ્રીકૃષ્ણ દાસ, ઓરકી જો કરું આશ;
જાનીયો લબાર લુચ્ચો, નીચ ઠગ જારસેં. હોય૦ ૧
જંત્ર મંત્ર સત્ય જાનું, તાકી જો પ્રતીત આનું;
જાનીયો અધિક મૂઢ, કુમતિ ગમારસેં. હોય૦ ૨
ધર્મહીન ભક્તિ કરું, પ્રભુસેં જો નહિ ડરું;
જાનીયો પ્રબળ પાપી, ભૂમીહું કે ભારસે. હોય૦ ૩
મુક્તાનંદ કહે ઇષ્ટ એક, તાકી જો ન રાખું ટેક;
જાનીયો અધિક બુરો, ગંડક બીડારસે. હોય૦ ૪
પદ - ૪
પાય કે શ્રીકૃષ્ણ પિયા ઓરસેં જો જોરું જીયાં;
જાનો મોય જગ મધ્ય, સબસેં લબારજયું. પાયકે૦ ૧
પ્રગટ સ્વરૂપ ત્યાગું, ઓરસેં જો અનુરાગું;
જાનીયો જરૂર મોકું, પાપકો પ્રહારજયું. પાયકે૦ ૨
મદ્ય માંસ ભોગી દેવ, તાકી જો કરું મેં સેવ;
હોના સદા શીર મેરે, વજ્ર કે પ્રહારજયું. પાયકે૦ ૩
મુક્તાનંદ કહે મોય, ઓરકી જો આશા હોય;
વેશ્યાસમ વેશ મેરો, જાનો અતિ ખવારજયું. પાયકે૦ ૪