વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ, સહજાનંદ સુખદાઈ હો (૧) ?

Submitted by swaminarayanworld on Thu, 14/04/2016 - 8:16pm

 

રાગ : આશાવરી

વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ, સહજાનંદ સુખદાઈ હો;

આદિ પુરુષ કો મહિમા વરનત, સહસ્રવદન સંકુચાઈ હો. વંદુ. ૧

અનંત કોટિ ઈન્દુ તરનિ સમ, ઐસો હે અક્ષરધામ હો;

તામે હિ સદા વિરાજત સુંદર, દ્વિભુજ ઘનશ્યામ હો. વંદુ. ર

અનંતકોટિ મહામુક્ત એકાંતિક, દિવ્ય અક્ષરસમ કા’વે હો;

સેવત સદા ચરન પંકજરજ, નીરખી ત્રપત નહિ પાવે હો. વંદુ. ૩

માયા કાળ પુરુષ અરુ અક્ષર, સ્તવન કરે પદ નામી હો;

સબકે પ્રેરક સબકે નિયંતા, મુક્તાનંદ કે સ્વામી હો. વંદુ. ૪

------------------------------------------------------------------

૧. વર્ણન કરતા ૨. શેષ નારાયણ ૩. ચંદ્ર ૪. સુર્ય ૫. તૃપ્તિ ન થાય

Facebook Comments