રાગ - ઠુમરી
પદ - ૧
હરિ મીલે બોરસડીકી છૈયાં - હરિ મીલે.
મેં જયું ગઈતી જલ ભરનેકું, હસી બોલાઈ મોરી સૈયાં. હરિ૦ ૧
શ્વેતપાઘ શિર સોહત સુંદર, ફુલતોરાં લટકૈયાં. હરિ૦ ૨
કેસર તિલક ભાલ બીચ નીરખી, લપકી લપકી પરી છૈયાં. હરિ૦ ૩
અવધપ્રસાદકે મન હર લીનો, સહજાનંદ સુખદૈયાં. હરિ૦ ૪
પદ - ૨
પ્યારી લાગે મોહનજીકી બતિયાં - પ્યારી.
બતિયાં સુનત મેરો મન હરલીનો, કરી કે નેહ દિનરતિયાં. પ્યારી૦ ૧
સુંદર મૂર્તિ ધર્મકુંવરકી, નીરખી હરખી ઠરી છતિયાં. પ્યારી૦૨
લટક લટક હરિ ચાલ ચલત હે, લાજત રતિપતિ અતિયાં. પ્યારી૦ ૩
અવધપ્રસાદકે ચિત્તમ ગર ગઈ, ચલત હંસ હરિ ગતિયાં. પ્યારી૦ ૪
Disqus
Facebook Comments