પ્રેમવતી સુત જાયો અનોપમ, બાજત આનંદ બધાઈ હો (૪) ?

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 8:00pm

 

રાગ : માલીગાડો

પદ-૧

પ્રેમવતી સુત જાયો અનોપમ, બાજત આનંદ બધાઈ હો;

પ્રગટ ભયે પૂરણપુરુષોત્તમ, સુરસજજન સુખદાઈ હો... પ્રેમ૦ ૧

જય જય શબ્દ ભયો ત્રિભુવનમેં, સુરનર મુનિજન હરખે હો;

સહસા ત્રાસ ભયો અસુરન ઉર, વામ નયન ભુજ ફરકે હો... પ્રેમ૦ ૨

નિર્મળ ભયો આકાશ દશોદિશ, ઉડગન અમલ પ્રકાશે હો;

પ્રફુલિત ભયે સંતમન પંકજ, ખલનલિની જીમી ત્રાસે હો... પ્રેમ૦ ૩

બજત દુદુંભિ વિબુધ ગગનમેં, બરખે સુમન હરખાઈ હો;

પ્રેમમગન નાચત સુરનારી, મુક્તાનંદ બલજાઈ હો... પ્રેમ૦ ૪

 

પદ-૨

આનંદ આજ ભયો અવની પર, અધર્મતમ ભયો નાશ હો;

ઉદય ભયો આનંદરવિ વૃષધર, છાયો પ્રબલ પ્રકાશ હો... આનંદ૦ ૧

અમલ ભયે સરિતા સરવારિ, ત્રિવિધિ બહત સમીર હો;

મગનભયે દ્વિજ દેવ ધરિને ગઉ, મગન ભયે મુનિધીર હો... આનંદ૦ ૨

અતિપ્રકાશ લખિ નિજ મંદિરમેં, ભક્તિમાત અકુલાની હો;

કોટી વિધુસમ સુખમય શીતલ, નિજતન સુધ વિસરાનિ હો.. આનંદ૦ ૩

દિવ્યતેજકે મધ્ય મનોહર, બાલરૂપ ભગવાન હો;

મુક્તાનંદ કહે ભક્તિમાત લખિ, થકિત ભયે ગુલતાન હો... આનંદ૦ ૪

 

પદ-૩

શ્રી પુરુષોત્તમ ક્ષર-અક્ષર પર, અખિલભુવન આધાર હો;

નિજ ઈચ્છા તેં વૃષભર પ્રગટે, નિજજન સુખ દાતાર હો... શ્રી૦ ૧

કહાબરનું છબી અંગઅંગપ્રતિ, ઉપમા કહી ન જાઈ હો;

કોટિ મનોજસબિ ત્રિભુવનકી, એક રોમ સમ નાંહિ હો... શ્રી૦ ૨

સકલ જલદ તન નયન જળજદલ, પૂરન શશિ મુખ હાસ હો.

રૂપસિંધુસે નિકસી માનુ, રૂપમનિ પ્રકાશ હો... શ્રી૦ ૩

કર સરોજ આજાનુ પ્રલંબિત, ચરન કમલસમ શોભે હો;

શ્રીવત્સાંકિત વક્ષસ્થલ લખિ, મુક્તાનંદ મન લોભે હો... શ્રી૦ ૪

 

પદ-૪

ધર્મ ઊઠે પ્રેમાતુર સુતકો, શ્રીમુખ નીરખ્યો આઈ હો;

બહુવિધ દાન દિયે વિપ્રનકું, વસ્ત્ર આભૂષણ ગાઈ હો ધર્મ૦ ૧

અતિ સુંદર છબિ નિરખી શ્યામકી, ધર્મ પ્રેમ પુલકાયે હો;

ગદગદ કંઠ સજલ લોચન મુખ, વચન કહત સકુચાયે હો ધર્મ૦ ૨

જોરિ પાનિ વૃષ કરત વિનંતિ કરુણા કરી સુખકારી હો;

હે શ્રીકૃષ્ણ અખિલ જગદીશ્વર, પરમપુરુષ અવતારી હો. ધર્મ૦ ૩

ભયે સનાથ નાથ હમતો અબ, દરશ દીયો બહુનામી હો;

જો કછુ કહો સોઈ હમ કિજે, મુક્તાનંદકે સ્વામી હો. ધર્મ૦ ૪

Facebook Comments