આરતી પ્રગટ પ્રભુજી કી કીજે (૧) ?

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:24pm

 

સંધ્યા આરતી 

આરતી પ્રગટ પ્રભુજી કી કીજે; ચરણકમલ લખી અંતર લીજે. આરતી ૧

સનકાદિક નારદ ત્રિપુરારી; વિમલ નામ રટે વારમવારી. આરતી ૨

અનંત કોટી ભુવનેશ ભવાની; સબવિધિ મહિમા શક્ત નહી જાની.  આરતી ૩

ધરત ધ્યાન દ્રઢ જોગ મુનીશ્વર; શેષ સહસ્ર મુખ રટત નિરંતર. આરતી ૪

નર નાટક ક્ષર અક્ષર ન્યારા; પુરુષોત્તમ પુરણ જન પ્યારા. આરતી ૫

નૌતમ રૂપ અકળ છબી ન્યારી; બ્રહ્માનંદ જાવત બલિહારી. આરતી ૬

 

Facebook Comments