મંગલ મૂરત મારુત નંદન ?

Submitted by swaminarayanworld on Sun, 07/02/2016 - 8:26pm

મંગલ મૂરત મારુત નંદન
સકલ અમંગલ મૂલ નિકંદન. -૧ મંગલ.

પવનતનય સંતન હિતકારી
હૃદય બિરાજત અવધ બિહારી.-૨ મંગલ

માતુ પિતા ગુરુ ગણપતિ સારદ
શિવા સમેત શંભુ સુક નારદ. -૩ મંગલ.

ચરન કમલ બંદઉં સબ કાહૂ
દેહુ રામપદ નેહુ નિબાહુ. - ૪ મંગલ,

વંદૌ રામ લખન વૈદેહી
યહ તુલસી કે પરમ સનેહી. -૫ મંગલ.

જય જય હનુમાન ગુસાઈ
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. -૬ મંગલ.

Facebook Comments