વેદ પુરાણ પોકારે, સુનહુ સબ વેદ પુરાન પોકારે; (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 8:24pm

રાગ : ગોડી

 

પદ-૧

વેદ પુરાણ પોકારે, સુનહુ સબ વેદ પુરાન પોકારે;

નરનારાયણ દેવ ભજયાં બિનુ, ભવજલ કોઉ ન તારે...સુનહુ૦ ટેક૦

અનંત ભુવન કે ઈશ હે તદપિ, અધિક ભરતખંડ રાજા;

નિજતપ ફલ દે ભરતખંડ મધ્ય, કરત સબન કો રાજા...સુનહુ૦ ૧

જુગ જુગ બેદ વચન પ્રતિપાલન, ઈશ ધરત અવતારા;

રામકૃષ્ણ આદિક વપુ ધરિ કે, પતિત કિયે ભવપારા...સુનહુ૦ ૨

એહી પ્રભુ અકળરૂપ અવતારી, એહી સબ અંતરજામી;

પ્રગટ પ્રમાણ બિરાજત ભૂપર, મુક્તાનંદ સ્વામી...સુનહુ૦ ૩

 

પદ-૨

નરનારાયણ સ્વામી, સબહી પર નરનારાયણ સ્વામી;           

નેતિ નેતિ જેહિ નિગમ બખાનત, અતિ બળવંત બહુનામી. સબહી -૧

નિત્ય નિમિત વપુ ધરત સંતહિત, ભરતખંડ મધ્ય આઇ;     

અગણીત જીવ ઓધારત નિજબળ, મહિમા બરન્યો ન જાઇ. સબહી -૨

ઇશકે ઇશ દેવ દેવનકે, જનહિત તપસી હોઇ;          

કામકો ગર્વ ક્રોધ બિન ટાર્યો, કૃષ્ણ રૂપ ભયે સોઇ . સબહી -૩

ક્ષર અક્ષરપર પ્રગટ રૂપસો, ચરિત કરત સુખકારી; 

કરુણાસિંધુ કમળદ્રગ ઉપર, મુક્તાનંદ બલહારી .    સબહી -૪

 

પદ-૩

હરિ બિન કોઈ ન તેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા;

ચાર દિનકી ચાંદની બીતે, આગે બોત અન્ધેરા...સમજ૦ ૧

મનુષ્ય દેહ દયા કરી દીની, તાતે ચેત સવેરા;

અબકો અવસર ભૂલ જાયેગો, સહેગો દુઃખ ઘનેરા...સમજ૦ ૨

ભરતખંડ મધ્યે જનમ દિયો હૈ, જહાં પ્રભુ પ્રગટ બસેરા;

નરનારાયણ નામ રટણ કરી, પાર કરો ભવ ફેરા...સમજ૦ ૩

કામ ક્રોધ મદ લોભ માન તજી, હો સંતનકા ચેરા;

મુક્તાનંદ કહે મહાસુખ પાવે, માન્ય બચન દઢ મેરા...સમજ૦ ૪

 

પદ-૪

ધન ધુતા ગુરુ ડોલે, હંસ હોઇ ધન ધુતા ગુરુ ડોલે,

લોભકે પાશમે આપ બંધાને, સો ક્યા ઓરકું ખોલે. હંસ  ૧

કામ ક્રોધ અરુ લોભ નરકકે, પંથ સબહિ મુનિ ગાએ,

ગીતા મેં ગોવિંદ બહુત વિધિ, અરજુનકું સમજાએ.   હંસ  ૨

સો મગ ચલિ ગુરુ જ્ઞાન બતાવે, સો ક્યા ભવજળ તારે,

કામ ક્રોધ સંગ આપ બંધાને, ઓરકે જનમ બિગારે   હંસ  ૩

યા કારન સાચે ગુરુ સેવો, જાસેં હોત કલ્યાના,

મુક્તાનંદ કહી હિતબાની, સુનિયો સંત સુજાના   હંસ  ૪

Facebook Comments