કરૂં સિંગાર આરતી સુંદર, હરિ ચરનેં ચિત્ત ધારી,
કંચન થાર કપુરકિ બાતિ, ધૃત ત અનલ પ્રજારી ૧
દિપક ધુપ બહુતવિધકિને, ભઇ સુગંધી અતિભારી,
ઘંટાનાં રવ ઝાલરી બાજત, હોવત ધુનિ સુખકારી ૨
અંગો અંગ ઉતારિ આરતી, નિરખેઉ શ્રીવનમાલી,
અરધાભર અચવન કરવાયો, કર લે કંચન ઝારિ ૩
પુષપાંજલિ પ્રકમા સ્તવનઉ, કિનો શ્રુતિ અનુસારિ,
મુક્તાનંદ મનમોહનકિ, યા છબિ પર બલિહારી ૪
Disqus
Facebook Comments