રચનાકાર :- આચાર્યશ્રી વિહારી લાલજી મહારાજ (ઇ.સ.૧૮૮૪ થી ૧૮૯૪ )
(ઇ.સ.૧૮૯૮ માં આ ગ્રંથ અક્ષરશઃ પૂર્ણ કરી કવિશ્રીદલપતરામે આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજને સમર્પિત કર્યો)
ભાષા:- ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ગાદીના ત્રીજા પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્યશ્રી વિહારી લાલજી મહારાજે આ હરિલીલામૃત ગ્રંથ સમગ્ર સત્સંગ સમાજને અર્પણ કરી સંપ્રદાયની એક અજોડ અને અવિસ્મરણીય સેવા કરી છે.