રાગઃ ધોળ
પદ - ૧
રે નરતનુ પાયાનેક નવીન હોઈ;
ગાફલ જનમ ગુમાયા રે, નરતનુ પાયા. ટેક.
વિષય કાજ તજીલાજ લોકમેં, ભુવન ભુવન ભટકાયા;
માયા માયા કરીકરી મૂરખ, અંતર નેન અંજાયારે. નરતનુ૦ ૧
ફોગટ ફેલ મેલ અતિ મનમેં, ધન હીત જગમેં ધાયા;
નારી નેહ ગેહમ ગરજુ, વૈકુંઠપતિ વીસરાયા રે. નરતનુ૦ ૨
ના હરિ ભજયા ભવ દુઃખ ના ભાગ્યા, લાલચ મેં લપટાયા;
સંતસમાગમ કબહુ ન કીના, રોગ અસાધ રહાયારે. નરતનુ૦ ૩
ભજન સાર કીરતાર ભુલ્યા, જુઠ ન સાચ જનાયા;
દેવાનંદ કહે ઐસે નરકું, ભવકા અંત ન આયારે. નરતનુ૦ ૪
પદ - ૨
રે અજબ તમાસા આ દુનિયા કા, દોઈ પલમેં નાશ પમાસા રે. અજ૦
જુઠ બાજીગર ખેલ બનાવત, જુઠા ભેદ જનાસા;
પછનકા પારેવા કરકે, લેકર લોક રીઝાસા રે. અજબ૦ ૧
પ્રભુ પદ પંકજ પ્રીત કરત નાહિ, મન માયા મેં વાસા;
શીર પર કાળખડા નહિ સુજત, તાકું નહી તપાસા રે. અજબ૦ ૨
અરવ ખરવ લું માયા મેલી, ઓર મીલનકી આસા;
એક અઘોલી સંગ ન આવત, અંતે નરક નીવાસા રે. અજબ૦ ૩
દેખ વીચારી સયાને દીલમેં, હરિ ભજીલે અધિક હુલાસા;
દેવાનંદ કહે કોઈ નહીં તેરા, હો રહેના હરિદાસા રે. અજબ૦ ૪
પદ - ૩
રે કપટી તેરા કોન સગાહે સોઈ, માનત મેરામેરા રે. કપટી૦ ટેક.
સગાં કુટુંબી સ્વારથકે લોભી, ફોગટ દેવત ફેરા;
ખાવત પીવત લેવત દેવત, અંતર આગ જરેરા રે. કપટી૦ ૧
શ્વાસ ગયો તન નાસ ભયો જબ, દરપત દૂર ખસેરા;
માતપીતા જુવતી મીલ રોવત, કોઈ ચલત નહી ભેરા રે. કપટી૦ ૨
કાયા જારીકે ખાખ કરત હે, જંગલ મેં દેવત ડેરા;
પીછે પૈસા ખાતર પામર, ઘર ઘર લરત ધનેરા રે. કપટી૦ ૩
સંત સગા ભવ સાગર તારન, હરન અંતર અંધેરા;
દેવાનંદ કહે આ દુનીયામ, સાચા મીત સગેરા રે. કપટી૦ ૪
પદ - ૪
રે દરદ મીટાયા મેરા દીલકા, મોયે ઔષધ અમૃત પાયા રે. દરદ૦ ટેક.
વૈદ મીલ્યા વ્રજરાજ વિહારી, નાડી દેખન આયા;
જ્ઞાન ધ્યાનકી ગોળી દીની, રંચ ન રોગ રહાયા રે. દરદ૦ ૧
ગયા રોગ મન ભયા નીરોગી, દીલ ગીરિધર દરસાયા;
હરિકૃષ્ણ પરિબ્રહ્મ પુરાતન, ભાવ સહિત મન ભાયા રે. દરદ૦ ૨
મીટ્યા વિષયકા દાગ મનોરથ, મૂળ મરમ સમજાયા;
જનમ મરણકા ઝગડા ચુકયા, અંતર અલખ લખાયા રે. દરદ૦ ૩
યોગ ભક્તિ ત્યાગ વૈરાગ્યકા, ચારુ ચુરણ બનાયા;
દેવાનંદ કહે દયાકરી કરીકે, ચરિ હરિ આપ બતાયા રે. દરદ૦ ૪