રાગ : કાનરો
મંગલ છાઇ રહ્યો ત્રિભુવન મેં, મંગલ.
મંગલમય જાયો૧ સુત ભક્તિ, સુર નર મુનિ હરખે સબ મન મેં. મંગળ. ૧
મંગલ સુમન૨ ઝરી૩ સુર બરસત, મંગલ વાજે બજત હૈ ગગન મેં;
મંગલ ગાન કરત સુરવનિતા, પ્રેમમગન ફૂલી સબ તન મેં, મંગળ. ર
મંગલ વેદધ્વનિ દ્વિજ ઉચરત, મંગલ જશ બરનત૪ છંદન મે;
મંગલ દાન દેત વૃષ સમરથ, મગન કિયે જાચક૫ કંચન મેં. મંગળ. ૩
મંગલ બાલ શશી સમ મોહન, બઢત રેન૬ દિન પલપલ છિન૭ મે;
મંગલ છબી નીરખી મુક્તાનંદ, સફલ જન્મ ભયો ધન્ય ધન્ય મેં. મંગળ. ૪
-------------------------------------------------------------------------
૧. જનમ્યો, પ્રગટ થયો ૨. પુષ્પ, ફુલ ૩. ઝડી, ધોધ ૪. વર્ણન કરે છે ૫ માગણ, ભિખારી ૬. રાત્રિ ૭. ક્ષણ
Disqus
Facebook Comments