ચેત રે અજ્ઞાની અંધ, માયામે મોયો હે મંદ, શ્યામકું સંભાર રી, (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:46pm

ચેત રે અજ્ઞાની અંધ, માયામે મોયો હે મંદ, શ્યામકું સંભાર રી,

અબ જીયકો સુધાર રી, ધન ધામ સુત વામ, ખેત વાડી દેશ ગામ,

અંતે કછુ કામ નાવે, અંતર વિચાર રી, આપન વિચાર કરે, સંત

હુસેં દૂર ફરે, કપટી કે સંગ સબ, જન્મ બિગાર રી, દાસ બદ્રિનાથ

કહે, અજ હું વિચારી લહે, માયા કો મમત ત્યાગી, શ્યામકું

સંભાર રી ।। ૧ ।।