નરનારાયણ સ્વામી, મેરે શિર નરનારાયણ સ્વામી; (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 8:41pm

રાગ : ગોડી

 

પદ - ૧

નરનારાયણ સ્વામી, મેરે શિર નરનારાયણ સ્વામી;

હિમત્ય સહિત મોહદળ મારૂં, તો સાચા નિષ્કામી. મેરે ટેક. ૧

કામ ક્રોધ મદ લોભ મે વાસી, કાહુકિ શંક ન લાવે;

અબ ઈનકિ જડમૂળ ઉખારૂં, બહોરિ ન શિશ ઉઠાવે. મેરે૦ ૨

કર ગુરૂ જ્ઞાન ખડગ લે નિશદિન, મોહ ફોજ સબ મારૂં;

રણસેં પાવ ધરૂ નહિ પીછા, હિંમત કબહુ ન હારૂં. મેરે૦ ૩

મોહ પ્રપંચી મારૂં રણબીચ, સબ ઝગડા મીટ જાઇ;

મુક્તાનંદ મગન રહું હરિ સંગ, ચરનકમળ લપટાઇ. મેરે૦ ૪

 

પદ - ૨

હરિકે હુકમ સેં શૂરા અબ મેં હરીકે હુકમસેં શૂરા;

નરનારાયણ દેવ રિઝાઉં, ખેત મચાઊં પૂરા. અબ૦ ટેક.૧

શિલ સંતોષ હજુરી ચાકર, નિશદિન રાખું પાસા;

સાવધાન રહુ રણ બિચ ઠાઢા, તોડું સબવાસા. અબ૦ ૨

કરડી ફોજ ફિરોઉ ચહુ દિશ, ચોર રહન નહી પાવે;

રાજ અકંટક કરી થીર બેઠું, સબ ટંટા મિટ જાવે. અબ૦ ૩

ભજન ભક્તિ બિચ કરત અડંગા, તિનકા શિશ ઉડાઉં;

મુક્તાનંદ મોહદળ હનિકે, મોજ ચરનરતિ પાઉં. અબ૦ ૪

 

પદ - ૩

નરનારાયણ દેવા, મેરે પ્રભુ નરનારાયણ દેવા;

અબ મેં મરજી જાનિહે ઇનકી, કરૂંરી નિરંતર સેવા. ટેક૦ ૧

પિંડ બ્રહ્માડસેં પ્રીત મિટાઉં, શરન રહું હોઇ શૂરા;

અબકી બેર ન અવસર ચુકું, દાવ પડ્યા હે પૂરા. મેરે૦ ૨

પ્રગટ રૂપ પુરૂષોત્તમ પાએ, સબ મુનિવરકે સ્વામી;

કામ કુમતિકો મૂળ ઉખારૂં, હોઇ અતિ નિષ્કામી. મેરે૦ ૩

અષ્ટ સિદ્ધિ નવ નિધિ ચતુરધા, ઇનકી આશ ન મોઇ;

મુક્તાનંદ મગન રહું નિશદિન, પ્રભુ ચરને ચિત પ્રોઇ. મેરે૦ ૪

 

પદ - ૪

બદ્રીનાથ બીરાજે, મેરે ઉર બદ્રીનાથ બીરાજે;

અબ મેં દિન ખિન હોઇ બોલું, તો નિજસ્વામી લાજે. ટેક૦ ૧

શૂર સતિ અરૂં ગુરૂ મુખી જ્ઞાનિ, પિછા ચલત ન કોઇ;

ચો પિછા પગ ધરત કુમતિ કરિ, જાવત જનમ વિગોઇ. મેરે૦ ૨

નર નારાયણ દેવ દયા કરી, ટાર દઇ ભ્રમ ફાંસી;

અબ મેં નિમિત્તમાત્ર હોઇ રણબિચ, મારૂં મોહ મેવાસી. મેરે૦ ૩

જનમ મરણકા ઝઘડા ચુક્યા, પ્રગટ દેવ ભયે રાજી;

મુક્તાનંદ મગન રહો નિશદિન, નિરભે નોબત બાજી. મેરે૦ ૪

Facebook Comments