સુંદર શ્યામ સુજાન, પોઢે પ્રભુ સુંદર શ્યામ સુજાન(૧)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 9:28pm

સુંદર શ્યામ સુજાન, પોઢે પ્રભુ સુંદર શ્યામ સુજાન;

રાજભોગકી આરતી કીની, ભયો હે દિવસ મધ્યાન.. ટેક.

સેવકજનકું પ્રસાદી દીની, દિને હે બીરા પાન;

બંદિજન સારંગ આલાપત, કરત મધુર સુરગાન.. પોઢે-૧

કમળા કરત સુખદ પગચંપી સોવત શ્રીભગવાન;

મુક્તાનંદ કે પ્રભુ સુખસાગર ગોવિંદ ગુનકે નિધાન.. પોઢે-૨

Facebook Comments