આરતી શ્રીકૃષ્ણ દેવ મંગળાતુમારી (૧)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 9:38pm

 

રાગ : ભૈરવ

 

પદ-૧

આરતી શ્રીકૃષ્ણ દેવ મંગળાતુમારી,

આરતી ઉતારૂં ડારૂં તન મન ધન વારી. ટેક

ઘંટા ઘરીયાર વાજે હોવત ધુની ભારી,

અગ્રઘુપ પંચબાતી પાવક પ્રજારી. આરતી ૦૧

બાજત મૃદંગ તાલ નાચત સુરનારી,

સુરનર મુનિ દ્વાર ઠારે જય જય રવકારી. આરતી ૦૨

અગણિત ભુવનેશ નમત ચરન ચિત્તધારી,

મુક્તાનંદ વાર વાર છબી પર બલિહારી. આરતી ૦૩

Facebook Comments