બાલભોગ અતિ હેતશે, કરૂણાનિધિ કીજે, (૪)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 6:12pm

રાગ : વેરાવર

 

પદ-૧

બાલભોગ અતિ હેતશે, કરૂણાનિધિ કીજે,

ભોજન અનેક પ્રકારકે, ભાવે સોઈ લીજે. બાલભોગ૦ ૧

લાલ નવલ તેરે લીયે, શુચિ સેવ બનાઈ,

સાકર ઘૃત લેકે જમો, સુંદર સુખદાઈ. બાલભોગ૦ ૨

નવલ શ્યામ નવનીતમેં, મિસરી અતિ ડારી,

આઈ ભુવન આરોગીયે, વ્રજરાજ વિહારી. બાલભોગ૦ ૩

રૂચી રૂચી ભોગ લગાઈએ, કીજે રસ બતિયાં,

બ્રહ્માનંદ કહે હોત હે, શીતળ મેરી છતિયાં. બાલભોગ૦ ૪

 

પદ-૨

જશોમતિ અપને લાલકું, લીયે નિકટ બોલાઈ,

કરૂણા સાગર કીજીએ, ભોજન મન ભાઈ. જશોમતિ૦ ૧

કહાન અધિક નહિ ખેલીએ, આજ ભઈ એવરી,

બાલ ભોગ કરીકે રમો, બ્રજહુંકી શેરી. જશોમતિ૦ ૨

તેરા બાવા થાળ લે, બેઠા મગ હેરે,

ભોજન ઠંડે હોત હે, મનમેં નહિ તેરે. જશોમતિ૦ ૩

મહી માખણ મીસરી સહિત, લે ભોગ લગાવો,

બ્રહ્માનંદ કે નાથ જયું, મોરે મન ભાવો. જશોમતિ૦ ૪

 

પદ-૩

બાલ ભોગ કરને લગે, સુંદર સુખદાની,

માખણ મીસરી લાય કે, દીને નંદ રાણી. બાલભોગ૦ ૧

ખીર ખુવા આગે ધરે, સાકર માંહી ડારી,

લડુ અપને લાલકું, દેવત મહેતારી. બાલભોગ૦ ૨

કાન તીહારે કારને, નઈ મોરલી લીની,

રૂપ અજબ રંગસે ભરી, બોલાત ધુની ઝીની. બાલભોગ૦ ૩

જો તુમરે આગે ધર્યો, તિતનો જેંય લૈહો,

બ્રહ્માનંદ કહે બંસરી, તો પીછે પૈહો. બાલભોગ૦ ૪

 

પદ-૪

ગોપી ગિરિધર લાલકું, લિયે ભુવન બોલાઈ,

બાલ ભોગ આગે ધરે, જીમત રુચિ લાઈ. ગોપી૦ ૧

લડુ મોતીચુરકે, પુનિ શક્કરપારા,

શીરાપુરી પાક પય, મિષ્ટાન્ન અપારા. ગોપી૦ ૨

જો તુમકું નીકા લગે, સો માંગકે લીજે,

જીમત બેરીયાં જદુપતિ, લજજા નહિ કીજે. ગોપી૦ ૩

ચલુ અધાયકે કીજીએ, લીજે મુખવાસા,

બ્રહ્માનંદ પ્રસાદીકી, અંતર અભિલાષા. ગોપી૦ ૪

Facebook Comments