સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી

Submitted by Dharmesh Patel on Sat, 19/02/2011 - 10:34am
જન્મ - સંવત ૧૮૧૪   
અક્ષરવાસ - સં ૧૮૮૬ અષાઢ વદ એકાદશી
માતા- રાધા 
પિતા - આનંદરાય
પુર્વાશ્રામ નામ - મુકુંદરાય
 
રચના -
મુકુંદબાવની
ઉધ્ધ્વગીતા 
( રચના- સં ૧૮૮૦ ગઢડા -  કડવાં -૧૦૮  પદ-૭  )
ધર્માખ્યાન 
( રચના- સં ૧૮૮૫ ગઢડા -  કડવાં -૧૩૨  પદ-૩૩ ચરણ-૯૭૦ )
પંચરત્ન ( રચના- સં ૧૮૭૮ ગઢડા -  દોહા-૪૪  ચોપાઈ-૭૭ )
વિવેકચિંતામણિ - ( રચના- સં ૧૮૮૨   સાખીઓ-૧૧૪૦ )
સત્સંગશિરોમણી  ( રચના- સં ૧૮૭૫ અષાઢ  અધ્યાય-૨૪ )
શિક્ષાપત્રી હિન્દી
ધામવર્ણનચાતુરી ( ચાતુરી-૧૮ )
વાસુદેવ અવતાર ચરિત્ર
અવધૂતગીત ( સં - ૧૮૮૪ ચૈત્ર વડતાલ )
ગુરુચોવીશી ( સં - ૧૮૬૩ જેઠ છપૈય-૩૩ )
કૃષ્ણપ્રસાદ ( પદ - ૧૧૨ )
નારાયણચરિત્ર ( સં - ૧૮૮૨ જેઠ  ગઢડા  પદ -૩૪ )
નારાયણકવચ હિન્દી ( દોહા - ચોપાઈ )
ભગવદગીતા ભાષા ટીકા
કપિલગીતા ( સં - ૧૮૮૩ જન્માષ્ટ્મી ગઢડા )
ગુણવિભાગ
નારાયણગીતા
રુક્મિણી વિવાહ ( લગ્ન ગીતો વિવાહમંગલના પદો-૧૧ ફટાણાના પદો -૪ ) 
 
 
Facebook Comments