કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને….

Submitted by swaminarayanworld on Wed, 16/03/2011 - 8:43pm

 

કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને….

કોટી   કોટી  બ્રહ્માંડ  કે કર્તા, ફગવા માગત દોરી રે .... જાકું ૧

શેષ શારદા પાર ન  પાવે, ઘેર્યો હે ગ્વાલ કીશોરી રે .... જાકું ૨

અકળ અજીત અખંડિત અદ્વિત, પકર્યો હે રાધિકા ગોરી રે .... જાકું ૩

મુક્તાનંદ મગન છબી નિરખત, અખંડ રહો યહ જોરી .... જાકું ૪

 

Facebook Comments