હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે

Submitted by swaminarayanworld on Wed, 16/03/2011 - 9:00pm

 

હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે           

                            હોરી આઈ શ્યામ બિહારી રે ... હોરી

શ્રી ઘનશ્યામ કામ સબ પુરન સુનિયે બિનતી હમારી

હમ તુમ સંગ પ્રભુ ખેલન ચાહે હોત ઉમંગ ઉર ભારી

                             કહત યું મુનિ બ્રહ્મચારી રે ... હોરી ૧

એક ઔર તુમ પ્રભુ સખા સંગ લેઉ એક ઓર વ્રતધારી

જો હારે સો ફગવા દેહે એહી પ્રતિગ્યા ધારી

                             કીની અંગ્યા બનવારી રે ... હોરી ૨

નૈષ્ઠિક વરણી મહામુનિ આદિક ત્યાગી દલ ભયો ત્યારી

ઈત હરિકૃષ્ણ સખા સબ સજકે આયે ઈશ અવતારી

                             હાથ કંચન પીચકારી રે ... હોરી ૩

રચ્યો હૈ અખડો સારંગપુરમે લીલા અતિ સુખકારી

પ્રેમાનંદ શ્રી ધર્મકુવર છબી જીયતે પલ ન બિસારી

                                    લેત સુખ ગાઈ વિચારી રે ... હોરી ૪