પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:26pm

 

રાગ : ભૈરવ

પદ - ૧

પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે, પ્રે. પ્રગટસ્વરૂપ ધારી લાડકુ લડાવે. પ્રે. ૧

પ્રેમભક્તિકો પ્રતાપ જાનત બડભાગી, અતિ ઉમંગ શ્યામ સંગ જાહિ લગન લાગી. પ્રે. ૨

કમલાસિ કિંકરી સેવા નહિ ભાવે, ચોરિચોરિ છાસ પિયે હિયમેં હુલસાવે પ્રે. ૩

પ્રેમિકું પલક શ્યામ છોડિ કે ન જાવે, મુક્તાનંદ મર્મસાર પ્રેમિજન પાવે. પ્રે. ૪

 

પદ - ૨

પ્રેમકો પ્રતાપ શેષ શંકરસે ગાવે, પ્રે. ધન્ય ધન્ય સો પુરૂષ નારી પ્રેમરાહ પાવે. પ્રે. ૧

જોગનેકિ જયોત નહિ નિશિકું નસાવે, સાધન સબ પ્રેમ આગે ઐસે મન આવે. પ્રે. ૨

ભાવવિન ભૂપતિકે ભોજન ન ભાવે, વિદુરકી નારી ચિલ છિલ કાછ વાવે. પ્રે. ૩

ભીલનિકે જૂઠે ફલ ભાવ વશ ભાએ, મુક્તાનંદ પ્રેમકે પ્રતાપમેં લોભાએ. પ્રે. ૪

 

પદ - ૩

સોઇ ધન્ય શ્યામ ચરન જાહિ લગન લાગી. સોઇ૦ તાકી સમતા ન કોઉ પાવન બીતરાગી સો. ૧

જપતપ વ્રત જોગ સાધી મુનિજન વર માગે, દિજીયો દયાળ પદપંકજ અનુરાગે. સો. ૨

માયાકૃત મોહકી ઝપેટમાં ન આવે, કાળવ્યાળ અતિકરાળ તાહિ ના ડરાવે. સો. ૩

જકત આશસે ઉદાસ પ્રભુપદ રતિ લાવે, મુક્તાનંદ તાકે ગુન ગોવિંદ સમ ગાવે. સો. ૪

 

પદ - ૪

પ્રેમકી તો રીતિ સબ લોકસે હે ન્યારી, પ્રે. દેવેરે દયાળ સોઈ પાવત નરનારી. પ્રે. ૧

પ્રેમકા પ્રતાપકો મહેશ મર્મ પાયે, જોગી કે રૂપ રહે ભોગકું બહાએ. પ્રે. ૨

પ્રેમરાહ રીતિ સબ સનકાદિક પાઈ, લઘુ રૂપ માગિ કે વિટંબના મિટાઇ, પ્રે. ૩

નારદ શુક પ્રેમરાહ પ્રભુ પ્રતાપ પાયો, મુક્તાનંદ સહજાનંદ ચરને ચિત લાયો. પ્રે. ૪

Facebook Comments