રાગ : બીહાગ
પદ -૧
નેહરો નિભાય લીજયો રે હો મોહનજી મોરો. નેહ૦ ટેક
શરણાગતકી બીનતી પિયા સુનીયે સબ ગુનપૂર;
નિજ જન જાની નીભાયે લાલા અવગુન કીજે દૂર રે. મોહ૦ ૧
બહત તુરાઇ ભવન દીવારી, કોઉ ન પાવત થાંહ;
તામે હું બહી જાતથી લાલા, તુમહી પકરી બાંહરે. મોહ૦ ૨
બાંહ ગહી બલવંત જયું, જજ આવે ઉતારે પાર;
અધ બીચ છાંડે ના બને લાલા, લાગે કુલકું ગારરે. મોહ૦ ૩
તુમ હો તેસી કીજીયો વારી, સુનીયો શ્રી મહારાજ;
પ્રેમાનંદ કહે નાથજી અબ, બાંહ ગ્રહેકી લાજરે. મોહ૦ ૪
પદ - ૨
શ્યામજી સહાય કીજોરે હો મહારાજ મોરી; શ્યામ૦ ટેક.
શ્યામ તુમારી સહાય બીના ભવ પાર ન પૈઉં નાથ,
યહ લોક પરલોકમેં મોરી લાજ તુમારે હાથ રે. મહા૦ ૧
હું અનાથ તબ કિંકરી મોયે એક તુમારી આશ;
તુમ બીના ત્રિભુવનકે સુખ વારી સબસોં ભઇઉં નીરાશરે. મહા૦ ૨
તપ તીરથ વ્રત નેમ સબ વારી તુમહી મોરે શ્યામ;
તુમ બીના ઓર બીસારીકે વારી રટું તિહારો નામરે. મહા૦ ૩
અબ હેતસેં નિશદિન વારી, રાખીયે શ્યામ હજૂર;
પ્રેમાનંદકે નાથજી મોહે, કબઉં ન કીજે દૂરરે. મહા૦ ૪
પદ -૩
બિરૂદ બીચારોરે હો અવિનાશી આપનો; બિરૂ૦ ટેક૦
શરણાગત વત્સલ તુમ વારી અધમ ઓધારન શ્યામ;
વરદાયક પ્રભુ અભયકર વારી પતિતપાવન નામરે. અવિ૦ ૧
જબ જબ તુમ વપુ ધરત હરિ વારી કરત અધમ ઓધાર;
અજામિલ ગનિકાદિક લાલા, તારે પતિત અપારરે. અવિ૦ ૨
નિરબળકે બળ તુમ હી હો વારી નિરધન કે ધન માલ;
સંતનકે સરવસ તુમ વારી, સુનો નંદકે લાલરે. અવિ૦ ૩
તીન લોકકે નાથ તુમ વારી તુમ બસ સુરનરઇશ;
પ્રેમાનંદ યહ જાનીકે વારી, પર્યો ચરન ઘરી શીશરે. અવિ૦ ૪
પદ - ૪
બીસર ન જાજયો રે હો બનવારી, મોયે બીસર; ટેક
હમસે તુમકું બહુતહે વારી તુમતો હમરે એક;
યા કારક બીનતી કરું વારી, ધરીયે અંતર ટેકરે. બનવા૦ ૧
પ્રીતી કરની સહેલહે વારી, સુનિયે મોહન મીત;
પાર નિભાવની કઠિનહે પીયા, અવગુણવંતકી પ્રીતરે. બનવા૦ ૨
સબ ગુન પુરન જાનીકે, હરિ તુમસો કીનો નેહ;
મૂર્તિ તુમારી નાથજી મેં, વારી પકરી બીનુ સંદેહરે, બનવા૦ ૩
એક ભરોસોં એક બલ વારી એક આશ વિશ્વાસ;
પ્રેમાનંદકે નાથજી મોયે સદા રાખીએ પાસરે. બનવા૦ ૪