Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:39pm કુલ ૭૦ અધ્યાય અધ્યાય - ૧ - વર્ણાશ્રમના ધર્મો વિસ્તારથી જાણવાની ઇચ્છાથી શિવરામ વિપ્રે ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન. અધ્યાય - ૨ - ભગવાન શ્રીહરિએ કહેલા ચારે વર્ણના સામાન્ય ધર્મો. અધ્યાય - ૩ - ભગવાન શ્રીહરિએ બ્રહ્મચર્યાશ્રમના ધર્મોનું વિસ્તારથી કરેલું નિરૃપણ. અધ્યાય - ૪ - ભગવાન શ્રીહરિએ ત્રૈવર્ણિક દ્વિજોના સ્નાન અને સંધ્યા વિધિનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૫ - ભગવાન શ્રીહરિએ કહેલા ગાયત્રી મંત્રનો જપવિધિ. અધ્યાય - ૬ - સંધ્યાકાળના અતિક્રમણમાં કહેલું પ્રાયશ્ચિત. અધ્યાય - ૭ - ભગવાન શ્રીહરિએ દેવપૂજનનો વિસ્તારથી કહેલો વિધિ. અધ્યાય - ૮ - ગૃહસ્થ ધર્મોમાં વિવાહાદિ કર્મોનું નિરૃપણ. અધ્યાય - ૯ - શ્રીહરિએ કરેલી ધર્મની પ્રશંસા અને ગૃહસ્થોમાટેના પંચયજ્ઞોનો કહેલો વિધિવિસ્તાર. અધ્યાય - ૧૦ - ગૃહસ્થોના ધર્મોમાં યજ્ઞાકર્મના વિધિનું નિરૃપણ. અધ્યાય - ૧૧ - કળિયુગમાં દાનનો વિશેષ મહિમા. અધ્યાય - ૧૨ - ભગવાન શ્રીહરિએ ધનાઢય ભક્તોના ધર્મોમાં મંદિરો બાંધવાનો કહેલો મહિમા. અધ્યાય - ૧૩ - ભગવાન શ્રીહરિએ કહેલા ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણના વિશેષ ધર્મ. અધ્યાય - ૧૪ - બ્રાહ્મણાદિ ચારે વર્ણની આજીવિકાવૃત્તિમાં ધ્યાન રાખવા યોગ્ય વિવેકનું નિરૃપણ. અધ્યાય - ૧૫ - કલિયુગમાં ગૃહસ્થને આજીવિકાવૃત્તિ માટે ખેતીકર્મનું કરેલું વિશેષ વિધાન. અધ્યાય - ૧૬ - ગૃહસ્થના ધર્મોમાં ગુરુજનોના સન્માન વિધિનું નિરૃપણ. અધ્યાય - ૧૭ - ભગવાન શ્રીહરિએ કહેલો ગૃહસ્થનો સદાચાર. અધ્યાય - ૧૮ - ગૃહસ્થના સદાચાર ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય કર્મોનું નિરૃપણ. અધ્યાય - ૧૯ - ગૃહસ્થ ધર્મમાં સદાય શુદ્ધ રહેવાના વિધિનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિએ કરેલું શ્રાદ્ધવિધિનું સવિસ્તર નિરૃપણ. અધ્યાય - ૨૧ - ભગવાન શ્રીહરિએ કહેલું કળિયુગમાં નિષેધ ધર્મનું નિરૃપણ. અધ્યાય - ૨૨ - રાજાઓના વિશેષ ધર્મોનું નિરૃપણ. અધ્યાય - ૨૩ - રાજ ધર્મોમાં ચૌદ પ્રકારના દોષોનું વર્ણન. અધ્યાય - ૨૪ - રાજધર્મોમાં છ વર્ગાદિકનું નિરૃપણ. અધ્યાય - ૨૫ - રાજધર્મોમાં મંત્રી આદિકનું નિરૃપણ. અધ્યાય - ૨૬ - રાજધર્મોમાં અઢારપ્રકારના વ્યવહારપદનું નિરૃપણ. અધ્યાય - ૨૭ - શ્રીહરિએ કરેલું દંડવિધિનું નિરૃપણ. અધ્યાય - ૨૮ - રાજાઓની ઇચ્છા પૂર્તિ કરનાર બ્રાહ્મણોના મહિમાનું વર્ણન. અધ્યાય - ૨૯ - શ્રીહરિએ રાજધર્મોમાં અહિંસાદિક સનાતન ધર્મનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૩૦ - સધવા સ્ત્રીઓમાં કુલટા અને પતિવ્રતા એ બે ભેદનું શ્રીહરિએ કરેલું નિરૃપણ. અધ્યાય - ૩૧ - ભગવાન શ્રીહરિએ કરેલું પતિવ્રતા સ્ત્રીઓના ધર્મોનું નિરૃપણ. અધ્યાય - ૩૨ - ભગવાન શ્રીહરિએ પતિવ્રતા નારીઓના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભેદ અને તેના ધર્મફળ ભેદનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૩૩ - વિધવા સ્ત્રીઓના સંપૂર્ણ ધર્મોનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૩૪ - વિધવા સ્ત્રીના જુદા જુદા વ્રત વિધિનું નિરૃપણ. અધ્યાય - ૩૫ - વિધવાધર્મના ભંગમાં કરવાના પ્રાયશ્ચિતનું નિરૃપણ. અધ્યાય - ૩૬ - સધવા અને વિધવા સર્વે સ્ત્રીઓને માટે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા વિધિનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૩૭ - સ્ત્રીઓના રજસ્વલા આદિક સાધારણ ધર્મનું નિરૃપણ. અધ્યાય - ૩૮ - વાનપ્રસ્થાશ્રમીઓના ધર્મોનું નિરૃપણ. અધ્યાય - ૩૯ - ચોથા સંન્યાસઆશ્રમના ધર્મનું નિરૃપણ. અધ્યાય - ૪૦ - સન્યાસીધર્મમાં ભિક્ષાચરણના વિધિનું નિરૃપણ. અધ્યાય - ૪૧ - સંન્યાસીએ ત્યાગવા યોગ્ય બાબતો તથા તેના ભંગના પ્રાયશ્ચિતનું નિરૃપણ. અધ્યાય - ૪૨ - વર્ણસંકર જાતિના ધર્મોનું નિરૃપણ. અધ્યાય - ૪૩ - પાપના પ્રકારો અને તેના પ્રાયશ્ચિતનું તથા પ્રાયશ્ચિત આપનાર સભાનાં લક્ષણોનું નિરૃપણ. અધ્યાય - ૪૪ - મહાપાપોમાં બ્રહ્મહત્યા આદિક પાંચ પ્રકારનાં પાપમાં કરેલા પ્રાયશ્ચિતનું નિરૃપણ. અધ્યાય - ૪૫ - ઉપપાપોના પ્રાયશ્ચિતવિધિનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૪૬ - પ્રકીર્ણપાપનાં પ્રાયશ્ચિતનો વિધિ તથા અતિ અધિક પાપનાં પ્રાયશ્ચિતનું નિરૃપણ. અધ્યાય - ૪૭ - ભગવાન શ્રીહરિએ કહેલું ચાંદ્રાયણાદિ વ્રતોનું નિરૃપણ. અધ્યાય - ૪૮ - ભગવાન શ્રીહરિએ કરેલું કર્મવિપાકનું નિરૃપણ. અધ્યાય - ૪૯ - અમદાવાદ અને વડતાલનો ઉત્સવ કર્યો અને ગઢપુરનું મંદિર કરવાની ઉત્તમરાજાએ કરેલી પ્રાર્થના. અધ્યાય - ૫૦ - ભગવાન શ્રીહરિએ કરેલું નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનું નિરૃપણ. અધ્યાય - ૫૧ - બ્રહ્મચારીઓના નૈષ્ઠિક કર્મનું તથા તેના આચરણમાં પ્રાયશ્ચિતનું નિરૃપણ. અધ્યાય - ૫૨ - બ્રહ્મચારીએ કરવા યોગ્ય કર્મનું અને તેના ઉલ્લંઘનમાં કરવા યોગ્ય પ્રાયશ્ચિતનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૫૩ - શ્રીહરિએ કહેલું વેદોની ઉત્પત્તિનું વર્ણન. અધ્યાય - ૫૪ - શ્રીહરિએ કરેલું બ્રહ્મચારીઓને અવશ્ય કરવાના આહ્નિકવિધિનું નિરૃપણ. અધ્યાય - ૫૫ - ભગવાન શ્રીહરિએ ગઢપુરમાં કરેલો શ્રીગોપીનાથજી મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ. અધ્યાય - ૫૬ - શતાનંદ સ્વામીના પ્રશ્નથી ભગવાન શ્રીહરિએ કરેલો અષ્ટાંગયોગનો ઉપદેશ. અધ્યાય - ૫૭ - શ્રીહરિએ યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર અંગોનાં લક્ષણોનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૫૮ - ભગવાન શ્રીહરિએ કરેલું શૂન્યક પ્રાણાયામનાં લક્ષણનું નિરૃપણ. અધ્યાય - ૫૯ - યોગ સાધનમાં જાણવા યોગ્ય તત્ત્વાદિજ્ઞાનનું સારી રીતે કરેલું નિરૃપણ. અધ્યાય - ૬૦ - શ્રીહરિએ કરેલું પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનાં લક્ષણોનું નિરૃપણ. અધ્યાય - ૬૧ - ભગવાન શ્રીહરિએ પંચભૂતના વિકારરૃપ શરીરમાં રહેલી નાડી આદિકની રચનાનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૬૨ - ભગવાન શ્રીહરિએ અનુક્રમ પ્રાપ્ત બ્રહ્માંડ રચનાનું સંક્ષેપથી કરેલું નિરૃપણ. અધ્યાય - ૬૩ - ભગવાન શ્રીહરિએ કરેલું પંચ મહાભૂતોના બાહ્ય અને આંતરિક સ્વરૃપોનું નિરૃપણ. અધ્યાય - ૬૪ - ભગવાન શ્રીહરિએ બ્રહ્માંડમાં રહેલા બ્રાહ્યવાયુનું અને પિંડમાં રહેલા આંતરવાયુના સ્વરૃપનું કરેલું નિરૃપણ. અધ્યાય - ૬૫ - જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેને જાગ્રત અને સ્વપ્નમાં દેખાતાં ચિહ્નોનું ભગવાન શ્રીહરિએ કરેલું નિરૃપણ. અધ્યાય - ૬૬ - ભગવાન શ્રીહરિએ યોગનો ઉપદેશ પૂર્ણ કરતાં શતાનંદ સ્વામીએ કરેલી ભગવાન શ્રીહરિની સ્તુતિ અને શ્રીહરિએ આપેલા વરદાનનું નિરૃપણ. અધ્યાય - ૬૭ - શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા ટીકા લખી શ્રીહરિને આપી ને શ્રીહરિએ કરેલી તેની ખૂબ પ્રશંસા. અધ્યાય - ૬૮ - ભગવાન શ્રીહરિએ કરેલી સ્વધામ-ગમનની લીલા. અધ્યાય - ૬૯ - શ્રીહરિજયંતીના વ્રતવિધિનું વિસ્તારથી નિરૃપણ. અધ્યાય - ૭૦ - સત્સંગિજીવન ગ્રંથની અનુક્રમણિકાનું નિરૃપણ. Book traversal links for પ્રકરણ - ૫ ‹ અધ્યાય - ૭૩ - ભગવાન શ્રીહરિએ કહેલું જ્ઞાન પ્રાપ્તિનું ફળ તથા તેના અધિકારી અને અનધિકારીનું કરેલું વર્ણન. Up અધ્યાય - ૧ - વર્ણાશ્રમના ધર્મો વિસ્તારથી જાણવાની ઇચ્છાથી શિવરામ વિપ્રે ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન. ›