વસંત વધાવનકું વ્રજ વનિતા નંદરાય ઘર આઈ
વસંત વધાવનકું વ્રજ વનિતા નંદરાય ઘર આઈ,
શશીવદની સબ પ્રેમ દિવાની મોહન કે મન ભાઈ ... વસંત ૧
ગજગતિ ચાલ ચલત સબ ગોપી અબીર ગુલાલ ઉડાવે,
શોભાધામ શ્યામ મુખ નીરખે પ્રેમમગન ગુન ગાવે ... વસંત ૨
કનક કુંભ ભર્યો કૃષ્ણ કે આગે પ્રેમસે પુજે મોરારી,
કંચન થાર કપુરકી બાતી આરતિ સબહી ઉતારી ... વસંત ૩