ડભાણનો ગરબો - ગામ ડભાણમાં દેવ આવ્યા રે. સાંભળો સાહેલી (૧) swaminarayanworld Sun, 10/04/2011 - 11:52am
રાગ ગરબો પદ - ૧
ગામ ડભાણમાં દેવ આવ્યા રે. સાંભળો સાહેલી.
સર્વે જન તણે મન ભાવ્યા રે. સાંભળો સાહેલી. ૧
કહું સંક્ષેપથી તેનો સાર રે. સાંભળો સાહેલી.
સૌ સાંભળજો કરી પ્યાર રે. સાંભળો સાહેલી. ૨
સદગુરુ  તે બલરામ દાસ રે. સાંભળો સાહેલી.
જેને હૈયે હરિનો નિવાસ રે. સાંભળો સાહેલી. ૩
જાણે વેદ પુરાણનો સાર રે. સાંભળો સાહેલી.
તેનો લેશ નહિ અહંકાર રે. સાંભળો સાહેલી. ૪
તેને સ્વપ્ન થયું એક દિન રે. સાંભળો સાહેલી.
થયાં શ્રીહરિનાં દર્શન રે. સાંભળો સાહેલી.
અમદાવાદનો ગરબો - આવ્યા સહજાનંદ સુખકારી. અમદાવાદમાં રે (૪) swaminarayanworld Sun, 10/04/2011 - 11:51am
રાગ ગરબો પદ - ૧
આવ્યા સહજાનંદ સુખકારી. અમદાવાદમાં રે;
સરવે અવતારના અવતારી. અમદાવાદમાં રે. ૧
સુણીને સામા હરિજન આવ્યા. અમદાવાદમાં રે.
માઘે મોતીડે વધાવ્યા. અમદાવાદમાં રે. ૨
વાજે વાજાં હરિને આગે. અમદાવાદમાં રે.
સુણતાં જન તણાં દુઃખ ભાગે. અમદાવાદમાં રે. ૩
ભેરી ભુંગલ ને શરણાઈ. અમદાવાદમાં રે.
વાગે પડધમ ઊમંગ માંય. અમદાવાદમાં રે. ૪
મૃદંગ ઝાંઝનો ઝમકાર. અમદાવાદમાં રે.
ઢોલ ત્રાંસાનો નહિ પાર. અમદાવાદમાં રે. ૫
વાગે ડંકો ઊડે નિશાન.

છપૈયાપુરનો ગરબો - છપૈયા પુરનો મહિમા કહું તે સાંભળો (૧)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 11:45am
દોહા
મંગલમય ઘનશ્યામકો, ધામ છપૈયા ગામ;
જેહિ જાવે તહાં પ્રિતસે, હોવહી પૂરણ કામ. ૧
અડસઠ તીરથ સબ મિલિ, રહે તહાં કરી વાસ;
છપૈયાકી સીમ દેખીકે, જમ ગણ પામે ત્રાસ. ૨
ભવ બ્રહ્મા તેહિ સીમકી, ધુળિ ચડાવે માથે;
ધન્ય ધન્ય છપૈયા ધામકું, કહે યું બદ્રિનાથ ૩
 
પદ
રાગ ગરબો
છપૈયા પુરનો મહિમા કહું તે સાંભળો,
આપે આવ્યા અક્ષરવાસી ત્યાંય જો;
દેવ વજાવે દાડી જયાં દૂંદૂભિ,
ભવ બ્રહ્મા નારદ નાચી ગુણ ગાય જો. છપૈયા.
જીવંત પ્રસારણ - ‍‍‍‍ શ્રી કષ્ટ્ભંજનદેવ મંદિર, સારંગપુર swaminarayanworld Fri, 08/04/2011 - 8:40am

 જીવંત પ્રસારણ - ‍‍‍‍ શ્રી કષ્ટ્ભંજનદેવ મંદિર,  સારંગપુર

જીવંત પ્રસારણ - મંદિર

 

સ્વામિનારાયણ ધુન્ય swaminarayanworld Mon, 04/04/2011 - 8:28am

સ્વામિનારાયણ ધુન્ય

 

શ્યામ પિચકારી મતડારો કન્હાઈ, મે તો દેઉંગી ગારી; swaminarayanworld Wed, 16/03/2011 - 9:24pm

શ્યામ પિચકારી મતડારો કન્હાઈ, મે તો દેઉંગી ગારી;

ફેલ ચલે અપને  ઘર મોહન,  હમ  હૈ  પરાઈ  નારી ... પિચકારી

જો તુમ મોંસે બાત કરોગે, શ્યામસુંદર સુખકારી

લ્યુંગી મૈ ખેંચ પિતાંબર મોરલી, જાયગી લાજ તુમ્હારી ... પિચકારી

જોબન જોર જાણી મનમોહન, આયે કુંજ બિહારી

વસંત અલૌકિક સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આયે, swaminarayanworld Wed, 16/03/2011 - 9:15pm


વસંત અલૌકિક સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આયે,

પ્રીત અલૌકિક રીત અલૌકિક, ગીત અલૌકિક ગાયે ... વસંત ૧

ભાવ અલૌકિક નાવ અલૌકિક, દાવ અલૌકિક હાયે,

ભુક્તિ અલૌકિક મુક્તિ અલૌકિક, જુક્તિ અલૌકિક રાયે ... વસંત ૨

રંગ અલૌકિક સંગ અલૌકિક, ઉમંગ અલૌકિક છાયે,

રંગકી ધૂમ મચાઈ રે રંગભીને સાંવરે. swaminarayanworld Wed, 16/03/2011 - 9:06pm

રંગકી ધૂમ મચાઈ રે રંગભીને સાંવરે.

રંગ   કે    માટ   ભરે   રંગભીને,   નૌતમ  રંગ  બનાઈ રે ... રંગભીને ૧

મૃગમદ   કુમ કુમ   કેશર  ઘોરી,   જાવક   રંગ સોહાઈ રે ... રંગભીને ૨

ઉડ્ત હૈ અબીર ગુલાલ ચહુદીશી, પિચકારી નજર લાઈ રે ... રંગભીને ૩

હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે swaminarayanworld Wed, 16/03/2011 - 9:00pm

 

હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે           

                            હોરી આઈ શ્યામ બિહારી રે ... હોરી

શ્રી ઘનશ્યામ કામ સબ પુરન સુનિયે બિનતી હમારી

હમ તુમ સંગ પ્રભુ ખેલન ચાહે હોત ઉમંગ ઉર ભારી