મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે, (૪)

Submitted by Dharmesh Patel on Wed, 23/02/2011 - 9:30pm
રાગ - પ્રભાતી
 
પદ -૧
મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે,
પ્રભાતે ઊઠીને માવો, મહી માખણ માગે. ટેક૦
ઉંઘમાંથી અલબેલો ઊઠ્યા, નેણાં નિદ્રાળુ,
જમવા સારુ ઝઘડે ઊભા, ભૂધર ભૂખાળુ. પ્રભાતે૦ ૧
ગોકુળિયાની નારી સર્વે, આવી છે જોવા,
કજીઆળો કહાનુડો દે નહી, ગાવલડી દોવા. પ્રભાતે૦ ૨
માતાજી આ મહીતમારું, નાખીશ હું ઢોળી,
બ્રહ્માનંદના નાથે ઝાલી, મહીડાંની ગોળી.

સદ્ શ્રી પ્રેમાનંદ સ્વામી - જીવન ઝરમર

Submitted by swaminarayanworld on Wed, 23/02/2011 - 9:15pm
સદ્ શ્રી પ્રેમાનંદ સ્વામી
ગુજરાતમાં બે પ્રેમાનંદ થયા. એકના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન અને બીજાના ઈષ્ટ્દેવ સહજાનંદસ્વામી (ભગવાન સ્વામિનારાયણ). સ્વામિનારાયણ ભગવાનમાં જેને નિર્વિકલ્પ નિષ્ઠા હતી, તેવા પ્રેમાનંદસ્વામીનું જીવન અલૌકિક છે. કાદવમાં જ્ન્મેલું કમળ દેવશિરે ચડી કૃતાર્થ બની જાય છે, તેમ ગાંધર્વ જ્ઞાતિમાં જ્ન્મેલા પ્રેમાનંદ સ્વામી પ્રગટ પ્રભુના મિલનથી ધન્ય બની ગયા છે.

મેરે તો એક તુમહી આધારા

Submitted by swaminarayanworld on Tue, 22/02/2011 - 10:07pm
રાગ - ભૈરવી
 
મેરે તો એક  તુમહી આધારા, મેરે તો એક  તુમહી આધારા
નાવ કે કાગકી ગતિ ભઈ મેરી, જહાં દેખું  તહાં જલનીધિ ખારા. ૧
રસીક શીરોમણી  તુમ બીન મોકું, લગત હે જગસુખ જરત અંગારા. ૨
તુમ મોકું મીલીયો  તો આનંદ અતિશે, બીસરત સબદુઃખ વારમવારા. ૩
મુક્તાનંદ કહે અંતર જામી, કહાં સમજાવું મેરે  પ્રીતમ પ્યારા.

સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી

Submitted by Dharmesh Patel on Sat, 19/02/2011 - 10:34am
જન્મ - સંવત ૧૮૧૪   
અક્ષરવાસ - સં ૧૮૮૬ અષાઢ વદ એકાદશી
માતા- રાધા 
પિતા - આનંદરાય
પુર્વાશ્રામ નામ - મુકુંદરાય
 
રચના -
મુકુંદબાવની
ઉધ્ધ્વગીતા 
( રચના- સં ૧૮૮૦ ગઢડા -  કડવાં -૧૦૮  પદ-૭  )
ધર્માખ્યાન 

ભાઈ - બાઈ હરિભક્તો

Submitted by Dharmesh Patel on Sat, 19/02/2011 - 10:08am
દાદાખાચર ( ગઢડા દરબાર )
સુરાખાચર
પર્વતભાઈ
ઝીણાભાઈ ( પંચાળા )
જોબન પગી
ભગુજી પાર્ષદ
સુંદરજી સુથાર
મયારામ ભટ્ટ
માનસિંહ ( મેંગણી દરબાર )
અભેસિંહ ( લોધિકા દરબાર )
મીર સાહેબ
ડોસા તાઈ
નાથ ભક્ત
પૂંજા ડોડિયા
માવા ભક્ત
 
 
 
 
જીવુબા ( જયા બા )
લાડુબા ( લલિતા બા )
ગંગામા ( જેતલપુર )
રામબાઈ ( કુંડળ )
જતન

નંદ સંતો

Submitted by Dharmesh Patel on Sat, 19/02/2011 - 10:07am
નંદ સંતો
 
ગોપાળાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
શતાનંદ સ્વામી
શુકાનંદ સ્વામી
દેવાનંદ સ્વામી
અદ્વૈતાનંદ સ્વામી

આશકોં દિયારીવે , માશુક ન જાના ભૂલી & દિખલા દિદાર પ્યારા , મહેબૂબ હમારા

Submitted by swaminarayanworld on Fri, 11/02/2011 - 9:26am

રાગ - રેખતા

પદ - ૧

આશકોં દિયારીવે , માશુક ન જાના ભૂલી - આશકો. ટેક ૦

સુન સાંવરે સાહેબા મહોબત હમારી વે ;

ખાવંદ ખુશી હોય રખના , દિલમેં વિચારી વે - માશુક૦ ૧

એક આશરા હે તેરા , કહું ક્યા પુકારી વે ;

પરવરદિગાર દિલકી , તુમ જાનતા સારે વે - માશુક૦ ૨

સુરત લગી કદમોંસે , ન ટરેગી ટારી વે ;

પ્રેમાનંદ કે પ્યારે હમકો , લેના સંભારી વે - માશુક૦ ૩

સત્સંગીજીવન - કથા ( વક્તા - સદગુરુ શ્રી જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી )

Submitted by swaminarayanworld on Thu, 10/02/2011 - 2:21pm

સત્સંગીજીવન - કથા

વક્તા : સદગુરુ શ્રી જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ 

સદગુરૂ શ્રી બ્રહ્માનંદ સ્વામી - જીવન દર્શન

Submitted by swaminarayanworld on Thu, 10/02/2011 - 1:55pm
સદગુરૂ શ્રી બ્રહ્માનંદ સ્વામી - જીવન દર્શન -
વક્તા- પુ. કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ.
 
Brahamanand Swami Jivan Darshan - Part 1 72.6 MB