જીવન પંથ - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
જીવન પંથ - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
૧. સંત સમાગમ
૨. જીવનનું લક્ષ્ય
૩. તો મોક્ષ થશે
૪. જીવન દૃષ્ટિ
૫. સેવાધર્મ
૧. સંત સમાગમ
૨. જીવનનું લક્ષ્ય
૩. તો મોક્ષ થશે
૪. જીવન દૃષ્ટિ
૫. સેવાધર્મ
જીવન ઘડતર - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
૧. જીવન એક સંગીત
૨. દુ:ખ ટાળવાના ઉપાય
૩. સોળ આની સત્સંગ
૪. સત્સંગની ખુમારી
૫. જીવનમાં ઊત્તરાયણ
૬. નટખટ શ્રી ક્રુષ્ણ
૭. તો હૃદયામાં પ્રભુ વસે
૮. સુગમ કલ્યાણ
રાગ - ધનાશ્રી
પદ - ૧
મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે; ટેક૦
મોહી છું મોરલડીને તાન, આવી ઊભી બારણિયે રે ....જાઉં ૦ ૧
આવી વસ્યું છે મારે અંતરે રે, વા’લા રૂપ અલૌકિક તારું;
છેલ છબીલા તારું છોગલું રે, મુંને પ્રીતમ લાગે પ્યારું રે .... જાઉં ૦ ૨
સુભગ સોનાં કેરા સાંકળાં રે, માંહી રતન જડાવું;
સહજાનંદગુરું ભજે સદા....
રાગ : ભૈરવી
પદ – ૧
પ્રાત: થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને;
વારંવાર કરૂં છું વિનતિ, જગજીવન કર જોડીને … પ્રાત:
ઘર ઘરથી ગોવાળા આવ્યા, દર્શન કારણ દોડીને;
આંગણિયે ઊભી વ્રજ અબળા, મહી વલોવા છોડીને … પ્રાત:
બહુરૂપી દરવાજે બેઠા, શંકર નેજા ખોડીને;
મુખડું જોવા આતુર મનમાં, જોરે રાખ્યા ઓડીને … પ્રાત:
ભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનોહર તોડીને;
બ્રહ્માનંદના નાથ વિહારી, ઉઠયા આળસ મોડીને … પ્રાત: