વિદુરનીતિ કથા - શાસ્ત્રી શ્રી હરિકેશવદાસજી સ્વામી
swaminarayanworld
Tue, 24/08/2010 - 11:55pm
શ્રીમદ્ ભાગવત્ કથા - શાસ્ત્રી શ્રી હરિકેશવદાસજી સ્વામી
swaminarayanworld
Tue, 24/08/2010 - 11:54pm
સાયં કથાવાર્તા - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
swaminarayanworld
Tue, 24/08/2010 - 11:23pm
સાયં કથાવાર્તા - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
ભાગ - ૧
૧. વ્યસન છોડો
૨. હરિ સ્મરણ ચૂકી ગયા તો
૩. સત્સંગે દુ:ખ જાય
૪. બુભુક્ષુ - મુમુક્ષુ
૫. પ્રાર્થના - મહિમા
ભાગ - ૨
૬. સત્સંગ મહિમા
૭. સંત ચરણ મહાતીર્થ
૮. ભવસાગર તરવાની કળા
૯. વંદન એવા સંતને
૮. ભવસાગર તરવાની કળા
૯. વંદન એવા સંતને
૧૦.ગુરૂનો સંગાથ
૧૧.ગુરૂપૂર્ણિમા
૧૨.શરદોત્સવ
સંતવાણી - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
swaminarayanworld
Tue, 24/08/2010 - 11:14pm
સંતવાણી - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
૧. કહાં કહું હરિ કરૂણા તેરી
૨. છાંડી કે શ્રી ક્રુષ્ણદેવ
૩. હરિજન સાચા રે
૪. ત્યાગ ન ટકે રે
૪. ત્યાગ ન ટકે રે
૫. મેરો દરદ ન જાને કોઇ
૬. હરિવર હીરલો
૭. દર્શન - શ્રવણ
૮. અણમોલ અવસર
Daily Darshan - iphone application
Shree Swaminarayan Temple Bhuj has launched their first iPhone application – developed for all devotees worldwide. The application allows you to view daily darshan at your convenience via your iPhone, iTouch or iPad.
The following Temples are already available for daily darshan updates via the application with many more soon to follow:
અક્ષરના વાસી વહાલો આવ્યા અવનિ પર (૪) ?
રાગ : ધોળ
પદ - ૧
અક્ષરના વાસી વહાલો આવ્યા અવનિ પર,
નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ...અક્ષર - ટેક૦
અવનિ પર આવી વહાલે સત્સંગ સ્થાપયો,
હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ...અક્ષર૦ ૧
પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ,
હરિજન સંગે કીધી સાચી સગાઈઓ રાજ...અક્ષર૦ ૨
શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર
।। શ્રી વિષ્ણુસહસ્ત્રનામ પ્રારંભ ।।
યસ્ય સ્મરણમાત્રેણ જન્મસંસારબન્ધનાત્ ।
વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે ।।૧।।
નમઃ સમસ્તભૂતાનામાદિભૂતાય ભૂભૃતે ।
અનેકરૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે ।।૨।।
શ્રીવૈશમ્પાયન ઉવાચ
સહજાનંદ સ્વામી એટલે ? - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
Parth Patel
Wed, 16/06/2010 - 10:49am
સહજાનંદ સ્વામી એટલે ? - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
૧. સમાજ સુધારક
૨. ધર્મ સુધારક
૩. મહાપુરૂષ
૪. સ્વયં નારાયણ
૫. સર્વોપરિ શ્રી હરિ (ઉપાસનાનું અમૃત)
૬. નિત્ય પૂજા
પંચ વર્તમાન - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
Parth Patel
Wed, 16/06/2010 - 9:20am
પંચ વર્તમાન - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
૧. દારૂ ન પીવો
૨. માંસ ન ખાવું
૩. ચોરી ન કરવી
૪. વ્યભિચાર ન કરવો
૫. આહાર શુદ્ધિ-લગ્ન વ્યવસ્થા