લાલ ચુનરીયા ફારી ફારી રે મોરી લાલ ચુનરીયા ફારી
લાલ ચુનરીયા ફારી ફારી રે મોરી લાલ ચુનરીયા ફારી
ગિરધારી ગારી મુખ બોલ કે ... લાલ
કાલ લઈ મૈ નવલ ચુનરીયા, આજ ટુક કર ડારી ... લાલ
કીસબિધ ઉત્તર જાય કરુંગી, પૂછેગી સાસ હમારી ... લાલ
લાલ ચુનરીયા ફારી ફારી રે મોરી લાલ ચુનરીયા ફારી
ગિરધારી ગારી મુખ બોલ કે ... લાલ
કાલ લઈ મૈ નવલ ચુનરીયા, આજ ટુક કર ડારી ... લાલ
કીસબિધ ઉત્તર જાય કરુંગી, પૂછેગી સાસ હમારી ... લાલ
કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને….
કોટી કોટી બ્રહ્માંડ કે કર્તા, ફગવા માગત દોરી રે .... જાકું ૧
શેષ શારદા પાર ન પાવે, ઘેર્યો હે ગ્વાલ કીશોરી રે .... જાકું ૨
અકળ અજીત અખંડિત અદ્વિત, પકર્યો હે રાધિકા ગોરી રે .... જાકું ૩
મુક્તાનંદ મગન છબી નિરખત, અખંડ રહો યહ જોરી .... જાકું ૪
વ્રજમે હરિ ખેલત હોરી વ્રજમે હરિ ખેલત હોરી,
એજી ઉતસે આઈ કુંવરી રાધિકા સંગલે ગ્વાલન ટોરી,
ઈત વ્રજરાજ સખા સંગ લેકર, કેસર ગાગરઘોરી;
પરસ્પર ખેલ મચ્યોરી ... વ્રજમે ૧
એજી ઉડત ગુલાલ અરુન ભયો અંબર રંગ બરસે ચહુ ઓરી,
આજ અનુપમ દિવસ, સખીરી વસંત પંચમી આઈ,
પ્રેમમગનહોઈ પ્રભુ સંગ, ખેલે બહુવિધિ રંગ બનાઈ ... આજ ૧
ચુવા ચંદન અબીર અરગજા, કેસર ગાગર ઘોરી,
સબહી સંગ લેઉ વ્રજ વનિતા, ભર ગુલાલકી ઝોરી ... આજ ૨
ભૂષન વસન સુરંગી પહીરો, પ્રેમસે લ્યો પીચકારી,
વસંત વધાવનકું વ્રજ વનિતા નંદરાય ઘર આઈ,
શશીવદની સબ પ્રેમ દિવાની મોહન કે મન ભાઈ ... વસંત ૧
ગજગતિ ચાલ ચલત સબ ગોપી અબીર ગુલાલ ઉડાવે,
શોભાધામ શ્યામ મુખ નીરખે પ્રેમમગન ગુન ગાવે ... વસંત ૨
કનક કુંભ ભર્યો કૃષ્ણ કે આગે પ્રેમસે પુજે મોરારી,
કંચન થાર કપુરકી બાતી આરતિ સબહી ઉતારી ... વસંત ૩
લાડીલે લાલકી ધૂમ મચીરી, ધૂમ મચીરી આલી ધૂમ મચીરી
ફેંટ પકર કર ફગવા લ્યુંગી, ના છોડું કહુ બાત સચીરી .... ૧
શ્યામા શ્યામ રંગમે રસબસ, અકથ અલૌકિક ફાગ રચીરી ....૨
નીરત્ય સુરત્ય પકરે પિયાકુ, પ્રેમ સખી તહાં નાચ નચીરી ....૩
મુક્તાનંદ શ્યામ બસ્ય શ્યામા, ચરનકમલ લપટાય વચીરી ....૪
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી વિષે સંક્ષિપ્ત વાતો ( કીર્તન સહિત )
સદગુરૂ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન વિષે સંક્ષિપ્ત વાતો ( કીર્તન સહિત )
સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના જીવન વિષે સંક્ષિપ્ત વાતો ( કીર્તન સહિત )
સદગુરૂ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન વિષે સંક્ષિપ્ત વાતો ( કીર્તન સહિત )