કથા - બુધ્ધિપ્રદીપ ( શ્રી શુકાનંદ સ્વામી કૃત ) swaminarayanworld Mon, 19/09/2011 - 12:38pm
બુધ્ધિપ્રદીપ ( શ્રી શુકાનંદ સ્વામી કૃત ) 
કથા - વક્તા - પ પુ શ્રી જ્ઞાનજીવનદાસજી  સ્વામી

અભેસિંહ ( લોધિકા દરબાર ) - જીવન ચરિત્ર

Submitted by swaminarayanworld on Mon, 19/09/2011 - 12:19pm

અભેસિંહ ( લોધિકા દરબાર ) - જીવન ચરિત્ર

વક્તા - પ પુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી

001_Lodhika_na_Darbar_Abheshih.mp3

ચાર અરૂ અઢાર ખટ, દ્ર્ઢ દિલ ધારલી એહ;

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 9:44pm

ચાર અરૂ અઢાર ખટ, દ્ર્ઢ દિલ ધારલી એહ;

બાર અગીયાર સત્યાવીશ સમનૂર હય.

બઊંતેર બત્રીસ ચૌદ બાવન કો ખાવન હય;

તીન નવ તેત્રીશ જાહીકે હજુર હય.

નવસે નવાણું સાત આઠકું ઉઠાત હાથ;

સાઠ પાંચ છપન અરૂ શતસમ શુર હય.

ચોરાશી અઠાસી જૈસે ધ્યાની હરદમ રહ;

ધર્મસુત જાને નાંહી તો વાકે મુખ ધુર હય.

 

અર્થ

વંદુ સહજાનંદ રસરૂપ -પ્રવચન - જ્ઞાનસત્ર ૨૦૧૧ - પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી

Submitted by swaminarayanworld on Sun, 07/08/2011 - 9:46am
પ્રવચન - પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી

 

વંદુ સહજાનંદ રસરૂપ -  પ્રવચન - 1 

વંદુ સહજાનંદ રસરૂપ -  પ્રવચન - 2

ગુરૂપૂર્ણિમા ૨૦૧૧ - પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી swaminarayanworld Fri, 29/07/2011 - 9:49pm

ગુરૂપૂર્ણિમા ૨૦૧૧  - પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી

આરતી ઊમંગ સહિત, મંગળા ઉતારું (૨) ?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:40pm

મંગળા આરતી - રાગ ભૈરવ

આરતી ઊમંગ સહિત, મંગળા ઉતારું;

મંગળમય મૂરતિ પર  તન મન ધન વારું. આરતી૦ ૧

મંગળમય મંડપમેં રાજત દોઊ ભાઈ;

નારાયણ નરસમેત સંતન સુખદાઈ. આરતી૦ ૨

મંગળમય મુનિજન સબ મંગળ ગુન ગાવે;

ઊઠોરે સહજાનંદ સ્વામી, વેણલાં વાયાં રે,

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:40pm

ઊઠોરે સહજાનંદ સ્વામી, વેણલાં વાયાં રે,

તમારે દર્શને સર્વે, સંત વૃંદ આવ્યાં રે;

સવારે નગારાં, સ્વામીજીનાં થાય રે,

સાધુ બ્રહ્મચારી ઘેલે, નાવાને જાય રે. ઊઠો રે૦ ૧

નારદ નાચે ને, વીણા બજાવે રે,

લાલચ લાગી રે, બેની મને લાલચ લાગી રે swaminarayanworld Thu, 28/07/2011 - 9:39pm

રાગ - વિભાસ

લાલચ લાગી રે, બેની મને લાલચ લાગી રે;

જોઈને જાદવરાય, મને લાલચ લાગી રે. ટેક૦

સુંદર મુખ સોહામણું, શોભે સુંદર વાણી રે;

સુંદર વરની ચાલમાં, બેની હું લોભાણી રે. જોઈને૦ ૧

ગુણવંતાના ગીતમાં મારું, ચિત્ત ચોરાણું રે;

અધમ ઉધ્‍ધારણ આસમે, સહજાનંદ સ્વામી

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:37pm

રાગ – રામગ્રી 

પદ - ૧

અધમ ઉધ્‍ધારણ આસમે, સહજાનંદ સ્વામી;

પ્રગટ્યા પૂર્વ દેશમેં, જન અંતરજામી. અધમ૦ ૧

કાઠી કોળી કળી કાળમાં, મહા પાપી અપાર;

તેને  તાર્યા આ સમે, ગણતાં ન આવે પાર. અધમ૦ ૨