પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે, જાગો ગિરધારી (૪) ?
રાગ - બિભાસ
પદ - ૧
પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે, જાગો ગિરધારી. પ્રાતઃ
સખા સબ આયે દ્વાર, લે લે કર પુષ્પહાર;
કૃષ્ણ કહી ટેરનહે, મંડલી તુમારી. પ્રાતઃ૦ ૧
સંગ લે પૂજાકો સાજ, ગ્વાલની આઈ મહારાજ;
રાગ - બિભાસ
પદ - ૧
પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે, જાગો ગિરધારી. પ્રાતઃ
સખા સબ આયે દ્વાર, લે લે કર પુષ્પહાર;
કૃષ્ણ કહી ટેરનહે, મંડલી તુમારી. પ્રાતઃ૦ ૧
સંગ લે પૂજાકો સાજ, ગ્વાલની આઈ મહારાજ;
રાગ – વિભાસ
પદ - ૧
શોભા સાગર શ્યામ તમારી, મૂરતિ પ્યારી રે;
મૂરતિ પ્યારી રે, નાખું મારા, પ્રાણ વારી રે. શોભા સાગર૦ ટેક.
સુંદરતા જોઈ મુખની શશિ, સુર લજાઇ રે;
મુખ દેખાડી નવ શકયા, વસ્યા ગગન જાઇ રે. શોભા સાગર૦ ૧
રાગ - ભૈરવ
સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે
નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણીરે-ટેક૦
મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે,
ર્તપ તીર્થ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે. સ્વા૦ ૧
રાગ - રામગ્રી
પદ - ૧
મન રે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી,
રીઝી રહી એના રૂપમાં, ભુધરજીને ભાળી. મન૦ ૧
ભાલ તિલક કોઈ ભાતનું, કેસરનું બિરાજે,
નયણાંની શોભા જોઈને, કોટી રતિ પતિ લાજે. મન૦ ૨
ચાતુર્માસ નિયમ - પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
વંદુ સહજાનંદ રસરૂપ ( વાંચો આઠ પદ અને સાંભળો મુળ ઢાળમાં )
રાગ - ગરબી પદ - ૧
વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ - ની રવિવારની સભામાં વચનામૃત ઉપર પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીનું વિવેચનાત્મક પ્રવચન.