જે ઊત્પતિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઊચ્ચરે

Submitted by swaminarayanworld on Tue, 11/01/2011 - 8:19pm
જે ઊત્પતિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઊચ્ચરે,
જેના રોમ સુછિદ્રમાં અણુસમાં બ્રહ્માંડ કોટી ફરે;
માયા કાળ રવિ શશિ સુરગણો આજ્ઞા ન લોપે ક્ષણ,
એવા અક્ષર ધામના અધિપતિ શ્રીસ્વામિનારાયણ. ૧
આવી અક્ષર ધામથી અવનિમાં જે દેહ ધારી થયા,
આપ્યાં સુખ અપાર ભક્ત જનને દીલે ધરીને દયા;
કીધાં ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી,
વંદુ મંગળ મુરતિ ઊર ધરી સર્વોપરી શ્રીહરિ. ૨
 

વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા

Submitted by swaminarayanworld on Tue, 11/01/2011 - 8:17pm
વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા,
ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા ;
માટે તમારું કરુણાનિધિ સત્યનામ,
સાષ્ટાંગ નાથ તમને  કરું હું પ્રણામ. ।।૧।।
અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો,
નિત્યે પ્રભુ  તવ પદે મમ વૃત્તિ રાખો;
ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ,
સાષ્ટાંગ નાથ તમને  કરું હું પ્રણામ. ।।૨।।

દંઢાવ્યદેશ લાંઘણજલીલા કથા - શાસ્ત્રી શ્રી હરિકેશવદાસજી સ્વામી

Submitted by swaminarayanworld on Tue, 07/09/2010 - 7:06pm
દંઢાવ્યદેશ લાંઘણજલીલા ( લંઘનપુર હરિકૃતલીલા )
(ઉત્તર ગુજરાત) લાંઘણજ ડાંગરવા કરજીસણ મેઉ વડનગર મેસાણા વિસનગર સિધ્ધપુર ગેરીતા વસાઈ વગેરે
રચઈતા - કવિ શ્રી બ્રહ્મચારી સ્વામી અવિનાશાનંદજી
વકતા - પૂજ્ય શાસ્ત્રી હરિકેશવદાસજી

 

Login to download MP3 roles)) > 0) : ?> 

ભજગોવિંદમ્ - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી

Submitted by swaminarayanworld on Thu, 26/08/2010 - 8:09pm

રાત્રે ૯-૦૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ - ગોપીનાથ યુવક મંડળની શુક્રવારની સભામાં પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી રચયિત  - ભજગોવિંદમ્ -  સ્તોત્ર  પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીનું વિવેચનાત્મક પ્રવચન.

વિધાર્થી પંચલક્ષણમ્ - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી

Submitted by swaminarayanworld on Thu, 26/08/2010 - 8:08pm

રાત્રે ૯-૦૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ - ગોપીનાથ યુવક મંડળની શુક્રવારની સભામાં વિધાર્થી પંચલક્ષણમ્ ઉપર પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીનું વિવેચનાત્મક પ્રવચન.

VIDYARTHI_PANCHLAXKSHANA